રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

શબ્દપ્રયોગ

(લંકાકાંડ)

 

રાવણના મુખમાં મુકાયેલા એ શબ્દો કવિના અસાધારણ ભાષાવૈભવજ્ઞાનને અને શબ્દલાલિત્યને સુચવે છે. કવિ સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત હોવાથી વિભિન્ન શબ્દોનો વિનિયોગ એમને સારુ સહજ દેખાય છે.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Lanka Kand | Next >

       

રાવણને સમુદ્ર પર સેતુરચનાના સમાચાર સાંપડ્યા ત્યારે એણે આશ્ચર્યચકિત બનીને ઉદગાર કાઢ્યાઃ

 

बांध्यो बननिधि नीरनिधि जलधि सिंधु बारीस।

सत्य तोयनिधि कंपति उदधि पयोधि नदीस ॥

 

"વનનિધિ, નીરનિધિ, જલધિ, સિંધુ, વારીશ, તોયનિધિ, કંપતિ, ઉદધિ, પયોધિ, નદીશને શું ખરેખર બાંધ્યો ?"

રાવણના મુખમાં મુકાયેલા એ શબ્દો કવિના અસાધારણ ભાષાવૈભવજ્ઞાનને અને શબ્દલાલિત્યને સુચવે છે. કવિ સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત હોવાથી વિભિન્ન શબ્દોનો વિનિયોગ એમને સારુ સહજ દેખાય છે. ઉપર્યુક્ત દોહામાં સાગર શબ્દના જુદાજુદા અગિયાર પર્યાયોનો પ્રયોગ એમણે અતિશય કુશળતાપૂર્વક સફળતાસહિત કરી બતાવ્યો છે. એ પ્રયોગ આહલાદક બન્યો છે.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer