गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Ravan threatens Sita at Ashokvan

 

(चौपाई) 

सीता तैं मम कृत अपमाना । कटिहउँ तब सिर कठिन कृपाना ॥
नाहिं त सपदि मानु मम बानी । सुमुखि होति न त जीवन हानी ॥ १ ॥
स्याम सरोज दाम सम सुंदर । प्रभु भुज करि कर सम दसकंदर ॥
सो भुज कंठ कि तव असि घोरा । सुनु सठ अस प्रवान पन मोरा ॥ २ ॥
चंद्रहास हरु मम परितापं । रघुपति बिरह अनल संजातं ॥
सीतल निसित बहसि बर धारा । कह सीता हरु मम दुख भारा ॥ ३ ॥
सुनत बचन पुनि मारन धावा । मयतनयाँ कहि नीति बुझावा ॥
कहेसि सकल निसिचरिन्ह बोलाई । सीतहि बहु बिधि त्रासहु जाई ॥ ४ ॥
मास दिवस महुँ कहा न माना । तौ मैं मारबि काढ़ि कृपाना ॥ ५ ॥
(दोहा)  
भवन गयउ दसकंधर इहाँ पिसाचिनि बृंद ।
सीतहि त्रास देखावहिं धरहिं रूप बहु मंद ॥ १० ॥

 

રાવણ અશોકવનમાં સીતાને ધમકી આપે છે

 

કર્યું ઘોર તેં મુજ અપમાન, કાપું તુજ શિર કઠિન કૃપાણ,

વાત હજી પણ મારી માન, નહીં તો ખોશે સુમુખી ! પ્રાણ.

 

શ્યામ કમળની સુંદર માળ પ્રભુભુજ કરિકરસમ સુવિશાળ,

ભુજા કે તુજ તલવાર કંઠે પડશે શઠ, વિકરાળ.

 

ચંદ્રહાસ, હર મુજ પરિતાપ રઘુપતિવિરહઅનલસંજાત,

શીતળ સૂક્ષ્મ વહાવી ધાર, સીતા બોલી, હર દુઃખભાર.

 

હણવા દોડયો વચન સુણી, મંદોદરીએ નીતિતણી

વાત કરીને શાંત કર્યો ત્યારે કટુ આદેશ ધર્યો.

 

કહ્યું રાક્ષસીને એણે દર્શાવો ભયને કેમે,

એક માસમાં નહિ માને હણીશ તો તરત કૃપાણે.

 

(દોહરો)   

દસકંધર ભવને ગયો; પિશાચિની બહુરૂપ

ડરાવવા લાગી ધરી વૈદેહીને ખૂબ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer