गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Hanuman surrenders as Meghanada uses Brahmastra

 

(चौपाई) 

सुनि सुत बध लंकेस रिसाना । पठएसि मेघनाद बलवाना ॥
मारसि जनि सुत बाँधेसु ताही । देखिअ कपिहि कहाँ कर आही ॥ १ ॥
चला इंद्रजित अतुलित जोधा । बंधु निधन सुनि उपजा क्रोधा ॥
कपि देखा दारुन भट आवा । कटकटाइ गर्जा अरु धावा ॥ २ ॥
अति बिसाल तरु एक उपारा । बिरथ कीन्ह लंकेस कुमारा ॥
रहे महाभट ताके संगा । गहि गहि कपि मर्दइ निज अंगा ॥ ३ ॥
तिन्हहि निपाति ताहि सन बाजा । भिरे जुगल मानहुँ गजराजा ॥
मुठिका मारि चढ़ा तरु जाई । ताहि एक छन मुरुछा आई ॥ ४ ॥
उठि बहोरि कीन्हसि बहु माया । जीति न जाइ प्रभंजन जाया ॥ ५ ॥
(दोहा)
ब्रह्म अस्त्र तेहि साँधा कपि मन कीन्ह बिचार ।
जौं न ब्रह्मसर मानउँ महिमा मिटइ अपार ॥ १९ ॥

 

મેઘનાદના બ્રહ્માસ્ત્રથી હનુમાનજી બંધાયા

 

સુતવધ સુણી સખત લંકેશ ક્રુદ્ધ બન્યો વાગ્યાથી ઠેસ,

મેઘનાદ અતિશય બળવાન કહ્યું પકડવાને હનુમાન.

 

ઈન્દ્રજિત ચાલ્યો બળવાન બંધુનિધનને રાખી ધ્યાન;

નિહાળતાં એને હનુમાન ગરજી દોડયા હરવા પ્રાણ.

 

લેતાં તરુવર એક વિશાળ વિરથ કર્યો લંકેશકુમાર;

યોદ્ધા અતિવિકરાળ હણી રહ્યા અનન્ય અજેય બની.

 

મેઘનાદ પર કર્યો પ્રહાર, બેહોશ બન્યો તે તત્કાળ,

માયા વિવિધ અપાર કરી ફાવી શક્યો કિન્તુ જરી.

 

(દોહરો)   

બ્રહ્માસ્ત્ર ગ્રહ્યું એટલે કપિએ કર્યો વિચાર,

ના સન્માનું તો જશે મહિમા મટી અપાર.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer