गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Angry Ravana punishes Hanuman for his advise

 

(चौपाई) 

जदपि कही कपि अति हित बानी । भगति बिबेक बिरति नय सानी ॥
बोला बिहसि महा अभिमानी । मिला हमहि कपि गुर बड़ ग्यानी ॥ १ ॥
मृत्यु निकट आई खल तोही । लागेसि अधम सिखावन मोही ॥
उलटा होइहि कह हनुमाना । मतिभ्रम तोर प्रगट मैं जाना ॥ २ ॥
सुनि कपि बचन बहुत खिसिआना । बेगि न हरहु मूढ़ कर प्राना ॥
सुनत निसाचर मारन धाए । सचिवन्ह सहित बिभीषनु आए ॥ ३ ॥
नाइ सीस करि बिनय बहूता । नीति बिरोधा न मारिअ दूता ॥
आन दंड कछु करिअ गोसाँई । सबहीं कहा मंत्र भल भाई ॥ ४ ॥
सुनत बिहसि बोला दसकंधर । अंग भंग करि पठइअ बंदर ॥ ५ ॥
(दोहा)
कपि कें ममता पूँछ पर सबहि कहउँ समुझाइ ।
तेल बोरि पट बाँधि पुनि पावक देहु लगाइ ॥ २४ ॥

 

હનુમાનની સલાહથી રાવણ ક્રોધિત થાય છે

 

કપિએ કહી પરમ હિત વાણ વિરતિ વિવેક ભરેલી જ્ઞાન

તોપણ હસ્યો કરી અભિમાન રાવણ બોલ્યો કપિ વિદ્વાન

 

મળ્યો મને ગુરુ આજ મહાન. મૃત્યુ નિકટ તારું ખલ જાણ,

આપે એથી મને સલાહ. બોલ્યા ત્યારે પવનકુમાર,

સમીપ તારી કાળ રહ્યો મતિભ્રમ તેથી તને થયો.

 

અતિ ક્રોધિત દસશીશ થયો; પ્રાણ મૂઢનો તરત હરો;

મારવા ગયા અસુર અનેક આવ્યા ત્યાં વિભીષણ નેક.

 

વંદી કહ્યાં વચનને ગૂઢ નીતિવિરુદ્ધ મારવો દૂત,

દંડ એટલે અન્ય કરો; બોલ્યા સર્વ વિચાર ખરો.

 

સુણી હસી બોલ્યો દસકંધર, અંગભંગ છો બનતો બંદર

 

(દોહરો)   

કપિની મમતા પુચ્છ પર સાચેસાચ કહું,

વસ્ત્ર તેલમાં બોળતાં બાળો તે સહુ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer