गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Hanuman attributes his success to Ram's grace

 

(चौपाई) 

बार बार प्रभु चहइ उठावा । प्रेम मगन तेहि उठब न भावा ॥
प्रभु कर पंकज कपि कें सीसा । सुमिरि सो दसा मगन गौरीसा ॥ १ ॥
सावधान मन करि पुनि संकर । लागे कहन कथा अति सुंदर ॥
कपि उठाइ प्रभु हृदयँ लगावा । कर गहि परम निकट बैठावा ॥ २ ॥
कहु कपि रावन पालित लंका । केहि बिधि दहेउ दुर्ग अति बंका ॥
प्रभु प्रसन्न जाना हनुमाना । बोला बचन बिगत हनुमाना ॥ ३ ॥
साखामृग कै बड़ि मनुसाई । साखा तें साखा पर जाई ॥
नाघि सिंधु हाटकपुर जारा । निसिचर गन बिधि बिपिन उजारा ॥ ४ ॥
सो सब तव प्रताप रघुराई । नाथ न कछू मोरि प्रभुताई ॥ ५ ॥
(दोहा)
ता कहुँ प्रभु कछु अगम नहिं जा पर तुम्ह अनुकूल ।
तव प्रभावँ वड़वानलहि जारि सकइ खलु तूल ॥ ३३ ॥

 

હનુમાન પોતાના કાર્યનો યશ રામની કૃપાને આપે છે

 

(દોહરો)   

વારંવાર ઉઠાડવા પ્રભુ પ્રેમે લાગ્યા

પ્રેમમગ્ન ના ચરણ પણ હનુમંતે ત્યાગ્યાં.

 

ભેટીને હનુમાનને બેસાડી નિજ પાસ

હાથ પકડતાં રઘુવરે કહ્યાં વચનને ખાસ.

 

લંકા રાવણરક્ષિત દુર્ગ તથા દુર્ભેદ્ય

કેમ કરી બાળી શક્યા, કહો એહનો ભેદ.

 

પ્રભુને પ્રસન્ન સમજતાં નમ્ર વચન હનુમાન

બોલ્યા, વાનર ના કરે બળનું અદિક ગુમાન.

 

ઓળંગી અર્ણવ નગર સુવર્ણમય બાળ્યું

અશોકવન ઉજ્જડ કરી રિપુદળ સંહાર્યું

 

પ્રતાપ કેવળ આપનો સઘળો જાણું,

મારી પ્રભુતા મહીં કાંઈ ના માનું.

 

અશક્ય કાંઈ ના રહે તમે થતાં અનુકૂળ,

વડવાનલ બાળી શકે તવ પ્રભાવથી તૂલ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer