गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Vibhishan advises Ravana

 

(चौपाई) 

तात राम नहिं नर भूपाला । भुवनेस्वर कालहु कर काला ॥
ब्रह्म अनामय अज भगवंता । ब्यापक अजित अनादि अनंता ॥ १ ॥
गो द्विज धेनु देव हितकारी । कृपा सिंधु मानुष तनुधारी ॥
जन रंजन भंजन खल ब्राता । बेद धर्म रच्छक सुनु भ्राता ॥ २ ॥
ताहि बयरु तजि नाइअ माथा । प्रनतारति भंजन रघुनाथा ॥
देहु नाथ प्रभु कहुँ बैदेही । भजहु राम बिनु हेतु सनेही ॥ ३ ॥
सरन गएँ प्रभु ताहु न त्यागा । बिस्व द्रोह कृत अघ जेहि लागा ॥
जासु नाम त्रय ताप नसावन । सोई प्रभु प्रगट समुझु जियँ रावन ॥ ४ ॥
(दोहा)
बार बार पद लागउँ बिनय करउँ दससीस ।
परिहरि मान मोह मद भजहु कोसलाधीस ॥ ३९() 
मुनि पुलस्ति निज सिष्य सन कहि पठई यह बात ।
तुरत सो मैं प्रभु सन कही पाइ सुअवसरु तात ॥ ३९()
 

વિભિષણ રાવણને સલાહ આપે છે

 

રામ નથી નર કે ભૂપાલ, ભુવનેશ્વર કાળતણા કાળ;

બ્રહ્મ અનામય અજ ભગવંત વ્યાપક એક અનાદિ અનંત.

 

ગોદ્વિજધેનુ દેવહિતકારી કૃપાસિંધુ માનવતનુધારી;

જનરંજન ભંજનખલ નાથ વેદધર્મરક્ષક છે ભ્રાત !

 

વેર તજીને કરો પ્રણામ, પ્રણતારતિભંજન છે રામ;

વૈદેહીનો કરતાં ત્યાગ ભજો એમને કરતાં રાગ.

 

વિશ્વદ્રોહનું પાપ કરે તે પણ શરણ સસ્નેહ ગ્રહે

કરે રઘુવર તેનો ત્યાગ, ઉરમાં રાખે સૌનો માગ.

 

નામ જેનું ત્રણ તાપ નસાવન તે પ્રભુ પ્રગ્ટયા પોતે પાવન.

 

(દોહરો)   

વંદી વારંવાર હું વિનવું છું દસશીશ,

પરિહરી મનમોહમદ ભજો કોશલાધીશ.

 

પુલસ્ત્ય મુનિએ પાઠવ્યો કહી શિષ્યને વાત,

દેખી શુભ અવસર કહી તેજ તમોને ભ્રાત !

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer