गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Vibhishan leavs Lanka to seek Ram's refuge

 

(चौपाई) 

अस कहि चला बिभीषनु जबहीं । आयूहीन भए सब तबहीं ॥
साधु अवग्या तुरत भवानी । कर कल्यान अखिल कै हानी ॥ १ ॥
रावन जबहिं बिभीषन त्यागा । भयउ बिभव बिनु तबहिं अभागा ॥
चलेउ हरषि रघुनायक पाहीं । करत मनोरथ बहु मन माहीं ॥ २ ॥
देखिहउँ जाइ चरन जलजाता । अरुन मृदुल सेवक सुखदाता ॥
जे पद पसरि तरी रिषिनारी । दंड़क कानन पावनकारी ॥ ३ ॥
जे पद जनकसुताँ उर लाए । कपट कुरंग संग धर धाए ॥
हर उर सर सरोज पद जेई । अहोभाग्य मैं देखिहउँ तेई ॥ ४ ॥
(दोहा)
जिन्ह पायन्ह के पादुकन्हि भरतु रहे मन लाइ ।
ते पद आजु बिलोकिहउँ इन्ह नयनन्हि अब जाइ ॥ ४२ ॥
 

વિભિષણ લંકાત્યાગ કરી રામની પાસે જાય છે

 

ચાલ્યા એવું વદી વિભીષણ, આયુહીન થયા સૌ તે ક્ષણ;

સાધુકેરી અવજ્ઞા નાની કરે સકળ કલ્યાણની હાનિ.

 

કર્યો જ્યારથી અનુજે ત્યાગ બન્યો ત્યારથી અસુર અભાગ;

ચાલ્યા હરખીને રામની પાસે કરી મનોરથ અભિનવ આશે.

 

જોઉં ચરણકમળને આજે મૃદુ સુખપ્રદ સેવકકાજે,

તરી સ્પર્શતાં જે ઋષિનારી જે છે દંડકપાવનકારી.

 

જેને જનકસુતા ઉર ધારે, દોડયા દેખી કનકમૃગ ત્યારે;

રાજે શિવના હૃદયસરમાં જે જોવા મળશે મને ભાગ્યથી તે.

 

(દોહરો)   

ભરતે જે પદપાદુકામહીં કર્યું મન લીન

તે પદપુનિતજલે થશે મનડું મારું મીન.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer