गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Monkeys misunderstands Vibhishan's arrival

 

(चौपाई) 

एहि बिधि करत सप्रेम बिचारा । आयउ सपदि सिंधु एहिं पारा ॥
कपिन्ह बिभीषनु आवत देखा । जान कोउ रिपु दूत बिसेषा ॥ १ ॥
ताहि राखि कपीस पहिं आए । समाचार सब ताहि सुनाए ॥
कह सुग्रीव सुनहु रघुराई । आवा मिलन दसानन भाई ॥ २ ॥
कह प्रभु सखा बूझिऐ काहा । कहइ कपीस सुनहु नरनाहा ॥
जानि न जाइ निसाचर माया । कामरूप केहि कारन आया ॥ ३ ॥
भेद हमार लेन सठ आवा । राखिअ बाँधि मोहि अस भावा ॥
सखा नीति तुम्ह नीकि बिचारी । मम पन सरनागत भयहारी ॥ ४ ॥
सुनि प्रभु बचन हरष हनुमाना । सरनागत बच्छल भगवाना ॥ ५ ॥
(दोहा)
सरनागत कहुँ जे तजहिं निज अनहित अनुमानि ।
ते नर पावँर पापमय तिन्हहि बिलोकत हानि ॥ ४३ ॥
 

વાનરો વિભિષણના આગમનને શંકાની નજરે જુએ છે

 

કરી એમ સપ્રેમ વિચાર આવ્યા શીઘ્ર સમુદ્રની પાર;

જોયા એમને વાનરે જ્યારે રિપુદૂત માન્યા ખાસ ત્યારે.

 

રોકી પહોંચ્યા સુગ્રીવની પાસ કહ્યું સુગ્રીવે ત્યારે ખાસ,

આવ્યા મળવા દશાનનભ્રાત મને લાગે વિશિષ્ટ વાત.

 

અતિગૂઢ નિશાચરમાયા, કામરૂપ શાને અહીં આવ્યા,

હશે જાણવાને આવ્યા ભેદ ધટે બાંધવા તેથી સખેદ.

 

કહ્યું રામે નીતિને વિચારી હરું શરણાગતભય ભારી,

ખ્યાત એવી પ્રતિજ્ઞા મારી; હસ્યા હનુમાન સુણી ન્યારી.

 

(દોહરો)   

અહિત વિચારીને તજે શરણાગતને જે

દોષ દેખતાં તેમને, પામર પાપી તે.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer