गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Ram instructs to welcome anyone who seeks his refuge

 

(चौपाई) 

कोटि बिप्र बध लागहिं जाहू । आएँ सरन तजउँ नहिं ताहू ॥
सनमुख होइ जीव मोहि जबहीं । जन्म कोटि अघ नासहिं तबहीं ॥ १ ॥
पापवंत कर सहज सुभाऊ । भजहु मोर तेहि भाव न काऊ ॥
जौं पै दुष्टहृदय सोइ होई । मोरें सनमुख आव कि सोई ॥ २ ॥
निर्मल मन जन सो मोहि पावा । मोहि कपट छल छिद्र न भावा ॥
भेद लेन पठवा दससीसा । तबहुँ न कछु भय हानि कपीसा ॥ ३ ॥
जग महुँ सखा निसाचर जेते । लछिमनु हनइ निमिष महुँ तेते ॥
जो सभीत आवा सरनाईं । राखिहउँ ताहि प्रान की नाईं ॥ ४ ॥
(दोहा)
उभय भाँति तेहि आनहु हँसि कह कृपानिकेत ।
जय कृपाल कहि कपि चले अंगद हनू समेत ॥ ४४ ॥
 

રામ શરણે આવેલાને હંમેશા આવકારે છે

 

કોટિ વિપ્રવધ કર્યા જેણે તજું શરણે આવે તો ના તેને;

થાય મારી સન્મુખ જીવ જ્યારે કોટિ જન્મપાતક ટળે ત્યારે.

 

પાપવંતનો સહજ સ્વભાવ થાય મારા ભજનનો ના ભાવ;

હોય દુષ્ટ હૃદયવાળો જો તે, મારી સન્મુખ આવી શકે શેં ?

 

મને નિર્મળ મન જન પાવે છળ છિદ્ર કપટ નવ ભાવે;

ભેદ લેવા માગે દસશીશ તોય હાનિ ના લેશ, કપીશ !

 

અસુરો અવનીકેરા સઘળા શકે લક્ષ્મણ હણી ક્ષણભરમાં;

હશે શરણે આવ્યો ભયભીત પ્રાણપેઠે રક્ષીશ સપ્રીત.

 

(દોહરો)   

લાવો એને એટલે, બોલ્યા કૃપાનિધાન;

જય કૃપાળુ ચાલ્યા વદી કપિ અંગદ હનુમાન.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer