गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Ram welcomes Vibhishan with open arms

 

(चौपाई) 

अस कहि करत दंडवत देखा । तुरत उठे प्रभु हरष बिसेषा ॥
दीन बचन सुनि प्रभु मन भावा । भुज बिसाल गहि हृदयँ लगावा ॥ १ ॥
अनुज सहित मिलि ढिग बैठारी । बोले बचन भगत भय हारी ॥
कहु लंकेस सहित परिवारा । कुसल कुठाहर बास तुम्हारा ॥ २ ॥
खल मंडलीं बसहु दिन राती । सखा धरम निबहइ केहि भाँती ॥
मैं जानउँ तुम्हारि सब रीती । अति नय निपुन न भाव अनीती ॥ ३ ॥
बरु भल बास नरक कर ताता । दुष्ट संग जनि देइ बिधाता ॥
अब पद देखि कुसल रघुराया । जौं तुम्ह कीन्हि जानि जन दाया ॥ ४ ॥
(दोहा)
तब लगि कुसल न जीव कहुँ सपनेहुँ मन बिश्राम ।
जब लगि भजन न राम कहुँ सोक धाम तजि काम ॥ ४६ ॥
 

શ્રીરામ વિભિષણનું સ્વાગત કરે છે

 

(દોહરો)   

પ્રણામ કરતાં પેખતાં પામ્યા હર્ષ વિશેષ

દીનવચન સુણતાં વળી ભેટયા પ્રભુ પ્રેમેશ.

 

અનુજસહિત મળતાં સુખે બેસાડીને પાસ

ભક્તનભયહર વચનને કહ્યાં એમણે ખાસ.

 

કુશળ તમે પરિવારસહ છો લંકેશ, ખરે?

ખલમંડળમાં વિહરતા દિન ને રાત તમે.

 

ધર્મ આચરો શેં તમે; રીત બધી જાણું,

નીતિનિપુણ છો, અનીતિ ના પ્રિય જરા, માનું.

 

નરકવાસ સારો ઘણો શ્રેયસ્કર લાગે,

વિધાતા દે દુષ્ટનો સંગ, પ્રાણ માગે.

 

વદ્યા વિભીષણ મેં સુખદ દર્શન દિવ્ય કર્યું

કુશળ એટલે; નિજ ગણી ચરણે સ્થાન ધર્યું.

 

કુશળ જીવ ના ત્યાં સુધી સ્વપ્ને નવ વિશ્રામ

ભજે રામ ના જ્યાં સુધી તજી શોકપ્રદ કામ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer