गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Laxman advises Ram to dry the ocean with an arrow

 

(चौपाई) 

सखा कही तुम्ह नीकि उपाई । करिअ दैव जौं होइ सहाई ॥
मंत्र न यह लछिमन मन भावा । राम बचन सुनि अति दुख पावा ॥ १ ॥
नाथ दैव कर कवन भरोसा । सोषिअ सिंधु करिअ मन रोसा ॥
कादर मन कहुँ एक अधारा । दैव दैव आलसी पुकारा ॥ २ ॥
सुनत बिहसि बोले रघुबीरा । ऐसेहिं करब धरहु मन धीरा ॥
अस कहि प्रभु अनुजहि समुझाई । सिंधि समीप गए रघुराई ॥ ३ ॥
प्रथम प्रनाम कीन्ह सिरु नाई । बैठे पुनि तट दर्भ डसाई ॥
जबहिं बिभीषन प्रभु पहिं आए । पाछें रावन दूत पठाए ॥ ४ ॥
(दोहा)
सकल चरित तिन्ह देखे धरें कपट कपि देह ।
प्रभु गुन हृदयँ सराहहिं सरनागत पर नेह ॥ ५१ ॥
 

લક્ષ્મણ બાણથી સાગરને સુકવી નાખવાની સલાહ આપે છે

 

કહ્યો તમે છે ઉચિત ઉપાય, કરું કરે જો દૈવ સહાય.

સલાહ લક્ષ્મણને નવ ગમી, લાગી મનને દુઃખદ ઘણી.

 

નાથ, દેવનો શો વિશ્વાસ, કાયર રાખે એની આશ;

શોષો સાગર ક્રોધ કરી આળસુ દેખે દૈવભણી.

 

સુણી વચન વિહસ્યા રઘુવીર, એમ કરીશું ધર તું ધીર.

આવ્યા અર્ણવ પાસે રામ, કર્યા નમાવી શીશ પ્રણામ.

 

(દોહરો)   

સિંધુતટે બેઠા પછી દર્ભ પાથરીને

દૂત દશાનનના અસુર આવ્યા સમયે.

 

ધારી કપિતન કપટથી પ્રસંગ સૌ જોયા,

પ્રભુગુણ શરણાગત કૃપા દેખીને મોહ્યા.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer