गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Ravana's spy reaches Ram's camp

 

(चौपाई) 

प्रगट बखानहिं राम सुभाऊ । अति सप्रेम गा बिसरि दुराऊ ॥
रिपु के दूत कपिन्ह तब जाने । सकल बाँधि कपीस पहिं आने ॥ १ ॥
कह सुग्रीव सुनहु सब बानर । अंग भंग करि पठवहु निसिचर ॥
सुनि सुग्रीव बचन कपि धाए । बाँधि कटक चहु पास फिराए ॥ २ ॥
बहु प्रकार मारन कपि लागे । दीन पुकारत तदपि न त्यागे ॥
जो हमार हर नासा काना । तेहि कोसलाधीस कै आना ॥ ३ ॥
सुनि लछिमन सब निकट बोलाए । दया लागि हँसि तुरत छोड़ाए ॥
रावन कर दीजहु यह पाती । लछिमन बचन बाचु कुलघाती ॥ ४ ॥
(दोहा)
कहेहु मुखागर मूढ़ सन मम संदेसु उदार ।
सीता देइ मिलहु न त आवा कालु तुम्हार ॥ ५२ ॥
 

રાવણના દૂત માહિતી મેળવવા રામની છાવણીમાં આવે છે

 

(દોહરો)   

ભેદ ભૂલતાં રામનાં કર્યા સપ્રેમ વખાણ.

રિપૂદૂત ગણી વાનરો બાંધીને તત્કાળ

 

લાવ્યા કપીશ પાસ તો સુગ્રીવ વદ્યા

અંગભંગ કરતાં કરો વિદાય રાક્ષસને.

 

દોડયા વાનર, દૂતને બાંધી માર્યો માર;

સોગંદ દઇ રામના કર્યા અસુરે પોકાર.

 

દયા કરીને લક્ષ્મણે કર્યા એમને મુક્ત;

કહ્યું પત્રિકા આપતાં સંદેશ નથી ગુપ્ત.

 

કહેજો રાવણને તમે પત્રિકા આપી,

કુળનાશક તુજને હવે કાળ રહ્યો માપી.

 

સીતાને સુપ્રત કરી મળ રઘુવરને મૂઢ

તારા મંગલની કહી વાત આટલી ગૂઢ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer