गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Ravan's spy sings Ram's glory

 

(चौपाई) 

नाथ कृपा करि पूँछेहु जैसें । मानहु कहा क्रोध तजि तैसें ॥
मिला जाइ जब अनुज तुम्हारा । जातहिं राम तिलक तेहि सारा ॥ १ ॥
रावन दूत हमहि सुनि काना । कपिन्ह बाँधि दीन्हे दुख नाना ॥
श्रवन नासिका काटैं लागे । राम सपथ दीन्हें हम त्यागे ॥ २ ॥
पूँछिहु नाथ राम कटकाई । बदन कोटि सत बरनि न जाई ॥
नाना बरन भालु कपि धारी । बिकटानन बिसाल भयकारी ॥ ३ ॥
जेहिं पुर दहेउ हतेउ सुत तोरा । सकल कपिन्ह महँ तेहि बलु थोरा ॥
अमित नाम भट कठिन कराला । अमित नाग बल बिपुल बिसाला ॥४ ॥
(दोहा)
द्विबिद मयंद नील नल अंगद गद बिकटासि ।
दधिमुख केहरि निसठ सठ जामवंत बलरासि ॥ ५४ ॥
 

દૂત રાવણ પાસે જઇ રામના વખાણ કરે છે

 

(દોહરો)   

પૂછયું નાથ, કૃપા કરી તમે મને છે જેમ

સત્ય માનજો  કથનને ક્રોધ તજીને તેમ.

 

અનુજ આપનો રામને જઇ મળ્યો જ્યારે

તેને સત્કારી કર્યું રાજતિલક ત્યારે.

*

દૂત તમારા જાણી અમને દીધા દંડ ભયંકર કપિએ,

કાપ્યાં હોત નાસિકાકાન, રામશપથથી ઊગર્યા પ્રાણ.

 

સૈન્ય રામનું કેમ કથાય, કોટિ મુખે વર્ણન કરાય;

બહુવિધ વાનર ભાલુ સમેત વિકટ વદન વિકરાળ અનેક.

 

પુરને દહી કર્યો સુતનાશ તેનું બળ કપિમાં ના ખાસ;

અમિત નામ ભટ કઠિન કરાળ અમિત હસ્તિબળ વિપુલ વિશાળ.

 

(દોહરો)   

દ્વિવિદ મયંદ નીલનલ અંગદગદવિકટાસ્ય

દધિમુખ શઠ કેશરી વિશઠ જાંબવાન છે ખાસ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer