गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Ravana gets information about monkey army

 

(चौपाई) 

ए कपि सब सुग्रीव समाना । इन्ह सम कोटिन्ह गनइ को नाना ॥
राम कृपाँ अतुलित बल तिन्हहीं । तृन समान त्रैलोकहि गनहीं ॥ १ ॥
अस मैं सुना श्रवन दसकंधर । पदुम अठारह जूथप बंदर ॥
नाथ कटक महँ सो कपि नाहीं । जो न तुम्हहि जीतै रन माहीं ॥ २ ॥
परम क्रोध मीजहिं सब हाथा । आयसु पै न देहिं रघुनाथा ॥
सोषहिं सिंधु सहित झष ब्याला । पूरहिं न त भरि कुधर बिसाला ॥ ३ ॥
मर्दि गर्द मिलवहिं दससीसा । ऐसेइ बचन कहहिं सब कीसा ॥
गर्जहिं तर्जहिं सहज असंका । मानहुँ ग्रसन चहत हहिं लंका ॥ ४ ॥
(दोहा)
सहज सूर कपि भालु सब पुनि सिर पर प्रभु राम ।
रावन काल कोटि कहुँ जीति सकहिं संग्राम ॥ ५५ ॥
 

રાવણ વાનરોની સેના વિશે માહિતી મેળવે છે

 

કપિ સૌ સુગ્રીવસમાન, કોટિ એવા છે સામર્થ્યવાન;

બળ અતુલિત રામકૃપાનું આખા વિશ્વને તૃણ જેવું જાણ્યું.

 

એવું સાંભળ્યું મેં દસકંધર, પદ્મ અઢાર જૂથપ બંદર;

એવો સેનામાં કપિ નવ એક જીતે તમને રણે જે ના નેક.

 

ક્રોધે મસળે છે સઘળા હાથ, આપે આદેશ ના રઘુનાથ;

શોષો સાગર સમીનવ્યાલ પૂરો પર્વતખંડે વિશાળ,

 

દસશીશને ધૂળે મિલાવો, કપિ વચનો વદે એવાં લાખો.

ગરજે નિર્ભય સર્વ નિશ્ચિંત ગ્રસવા લંકાને ચાહે છે ચિત્ત.

 

(દોહરો)   

સહજ શૂર કપિ ભાલુ સૌ શિર પર છે પ્રભુ રામ,

કોટિ કાળને પણ શકે જીતી સંગ્રામ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer