गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Ocean deity appears

 

(चौपाई) 

सभय सिंधु गहि पद प्रभु केरे । छमहु नाथ सब अवगुन मेरे ॥
गगन समीर अनल जल धरनी । इन्ह कइ नाथ सहज जड़ करनी ॥ १ ॥
तव प्रेरित मायाँ उपजाए । सृष्टि हेतु सब ग्रंथनि गाए ॥
प्रभु आयसु जेहि कहँ जस अहई । सो तेहि भाँति रहें सुख लहई ॥ २ ॥
प्रभु भल कीन्ह मोहि सिख दीन्ही । मरजादा पुनि तुम्हरी कीन्ही ॥
ढोल गँवार सूद्र पसु नारी । सकल ताड़ना के अधिकारी ॥ ३ ॥
प्रभु प्रताप मैं जाब सुखाई । उतरिहि कटकु न मोरि बड़ाई ॥
प्रभु अग्या अपेल श्रुति गाई । करौं सो बेगि जो तुम्हहि सोहाई ॥ ४ ॥
(दोहा)
सुनत बिनीत बचन अति कह कृपाल मुसुकाइ ।
जेहि बिधि उतरैं कपि कटकु तात सो कहहु उपाइ ॥ ५९ ॥
 

ભયથી સમુદ્ર રામ સામે ઉપસ્થિત થાય છે

 

પ્રભુપદ ગ્રહી સિંધુ ભયસાથ બોલ્યો ક્ષમા કરો ક્ષતિ નાથ,

ગગન સમીર અનલ જલ ધરણી સૌની સ્વભાવથી જડ કરણી.

 

તમારી માયાથી થયાં સૃષ્ટિ હેતુ શાસ્ત્રોએ કહ્યાં;

પામી પ્રભુકેરો આદેશ રહે લહે સુખ સૌ હંમેશ.

 

ધરી શીખ કીધું ઠીક, મર્યાદા પણ ઇશરચિત;

ઢોલ ગમાર શૂદ્ર પશુનાર સૌ પર તાડનનો અધિકાર.

 

પ્રભુપ્રતાપથી માર્ગ ધરું સેના સઘળી પાર કરું;

ઉલ્લંઘીશ નહીં આદેશ કરું કહો તે હે પરમેશ !

 

(દોહરો)   

વિનીત વચનોને સુણી વદ્યા કૃપાળુ અહો,

સેના પાર જઈ શકે ઉપાય એ જ કહો.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer