गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Construction of bridge is the way to cross

 

(चौपाई) 

नाथ नील नल कपि द्वौ भाई । लरिकाईं रिषि आसिष पाई ।
तिन्ह कें परस किएँ गिरि भारे । तरिहहिं जलधि प्रताप तुम्हारे ॥ १ ॥
मैं पुनि उर धरि प्रभु प्रभुताई । करिहउँ बल अनुमान सहाई ॥
एहि बिधि नाथ पयोधि बँधाइअ । जेहिं यह सुजसु लोक तिहुँ गाइअ ॥२॥
एहिं सर मम उत्तर तट बासी । हतहु नाथ खल नर अघ रासी ॥
सुनि कृपाल सागर मन पीरा । तुरतहिं हरी राम रन धीरा ॥ ३ ॥
देखि राम बल पौरुष भारी । हरषि पयोनिधि भयउ सुखारी ॥
सकल चरित कहि प्रभुहि सुनावा । चरन बंदि पाथोधि सिधावा ॥ ४ ॥
(छंद)
निज भवन गवनेउ सिंधु श्रीरघुपतिहि यह मत भायऊ ।
यह चरित कलि मल हर जथामति दास तुलसी गाउअऊ ॥
सुख भवन संसय समन दवन बिषाद रघुपति गुन गना ।
तजि सकल आस भरोस गावहि सुनहि संतत सठ मना ॥
(दोहा)
सकल सुमंगल दायक रघुनायक गुन गान ।
सादर सुनहिं ते तरहिं भव सिंधु बिना जलजान ॥ ६० ॥
 

સમુદ્ર પોતાને ઓળંગવા માટે સેતુનિર્માણનું સુચન કરે છે

 

બંધુ નીલનલ કપિ બે પામ્યા ઋષિની આશિષ ,

પ્રચંડ ગિરિને સ્પર્શ કરે પ્રભુપ્રતાપ તો સકળ તરે.

 

પ્રભુની પ્રભુતા હૃદય ધરી રહીશ શક્ય સહાય કરી,

સમુદ્ર એમ ભલે બંધાય, ત્રિભુવનમાં યશ દિવ્ય ગવાય.

 

મુજ ઉત્તરતટ પર વસતા ભલે અધમ ખલ નર મરતા;

પ્રભુએ સાગરપીડ હરી શરપ્રયોગને શીઘ્ર કરી.

 

પેખી બળપૌરુષને સર્વ હરખ્યો અર્ણવ માની પર્વ;

સકળ ખલચરિત પ્રભુને કહ્યું, પદડા જેવું કૈં રહ્યું.

 

(છંદ)

પ્રણમી પદે ભવને ગયો સાગર, મત ગમ્યો રામને;

ચરિત ગાયે દાસ તુલસી કલિકલુષ હરનારને;

સુખભવન સંશયમન દમન વિષાદ રઘુપતિગુણ સકળ,

સૌ આશ તેમ ભરોસ તજતાં કર સદા શઠ મન, શ્રવણ.

 

(દોહરો)   

સકળ સુમંગલદાયક રઘુનાયક ગુણગાન,

સાદર સુણનારા તરે ભવસિંધુ વિના યાન.

 

 इति श्रीमद्रामचरितमानसे सकलकलिकलुषविध्वंसने पञ्चमः सोपानः समाप्तः ।

सुंदरकाण्ड समाप्त

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer