Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

द्वितीयोऽध्याय: सांख्ययोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 02 : Verses 06 - 10

-------

न चैतद्विद्मः कतरन्नो गरीयो

यद्वा जयेम यदि वा नो जयेयुः ।

यानेव हत्वा न जिजीविषाम-

स्तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः ॥२-६॥

કોનો વિજય થશે, અમે જાણીયે ના તે,

જેના વિના મરણ ભલું, લડવા ઊભા તે.

-------

कार्पण्यदोषोपहतस्वभावः

पृच्छामि त्वां धर्मसम्मूढचेताः ।

यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे

शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ॥२-७॥

મારું મન મુંઝાયેલું કરી શકે ન વિવેક,

શિક્ષા દો સાચી મને, તૂટે ન મારો ટેક.

 શરણે આવ્યો આજ હું, ઉત્તમ શિક્ષા દો,

લડવાની ઈચ્છા નથી, ભલે ગમે તે હો.

-------

न हि प्रपश्यामि ममापनुद्याद्

यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् ।

अवाप्य भूमावसपत्नमृद्धं

राज्यं सुराणामपि चाधिपत्यम् ॥२-८॥

સ્વર્ગતણું યે રાજ્ય જો પૃથ્વી સાથ મળે,

દિલ હણનારો શોક ના મારો તોય ટળે.

-------

संजय उवाच

સંજય કહે છેઃ

एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तप ।
न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह ॥२-९॥

એમ કહીને કૃષ્ણને મહાવીર અર્જુન

નહીં લડું એવું કહી ઊભો ધારી મૌન.

-------

तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत ।
सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः ॥२-१०॥

કૃષ્ણે અર્જુનને કહ્યું કરતાં સ્મિત જરી,

સાચે મિથ્યા વાતનો શોક રહ્યો તું કરી.0॥

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer