|
Chapter 02
: Verses 66 - 72

|
|
-------
नास्ति
बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना ।
न
चाभावयतः शान्तिरशान्तस्य
कुतः
सुखम् ॥२-६६॥ |
|
ચંચલને બુધ્ધિ
નથી, નથી ભાવના તેમ,
ભાવના વિના
શાંતિ ના,અશાંતને સુખ કેમ.
------- |
|
इन्द्रियाणां हि
चरतां यन्मनोऽनु विधीयते ।
तदस्य
हरति प्रज्ञां
वायुर्नावमिवाम्भसि ॥२-६७॥ |
|
ઇન્દ્રિયોની
સાથમાં મન પણ જો જાયે,
નાવ વાયુથી તેમ
તો બુધ્ધિ હરણ થાયે.
------- |
|
तस्माद्यस्य
महाबाहो निगृहीतानि सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य
प्रज्ञा
प्रतिष्ठिता ॥२-६८॥ |
|
તેથી જેણે
ઇન્દ્રિયો વિષયોથી વાળી,
તેની બુધ્ધિ થાય
છે સ્થિરતા-સુખવાળી.
------- |
|
या निशा
सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां
जाग्रति भूतानि सा निशा
पश्यतो मुनेः
॥२-६९॥ |
|
વિષયોમાં ઊંઘે
બધાં, યોગી વિષય-ઉદાસ,
પ્રભુ પ્રકાશથી
દૂર સૌ, યોગી પ્રભુની પાસ
------- |
|
आपूर्यमाणमचलप्रतिष्ठं
समुद्रमापः
प्रविशन्ति यद्वत् ।
तद्वत्कामा यं
प्रविशन्ति सर्वे
स
शान्तिमाप्नोति न कामकामी ॥२-७०॥ |
|
સમુદ્ર પાણીથી
બને જેમ કદી ન અશાંત,
તેમ કામનાથી રહે
નિર્વિકાર ને શાંત.
------- |
|
विहाय कामान्यः
सर्वान् पुमांश्चरति निःस्पृहः ।
निर्ममो
निरहंकारः स
शान्तिमधिगच्छति
॥२-७१॥ |
|
તે જ શાન્તિને
મેળવે, તૃષ્ણા ના જેને,
અહંકાર મમતા
તજે, શાન્તિ મળે તેને.
॥૭૦-૭૧॥
------- |
|
एषा ब्राह्मी
स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति
।
स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ॥२-७२॥ |
|
બ્રાહ્મી સ્થિતિ
આ મેળવી મોહિત ના કદી થાય,
મરણ સમે તેમાં
રહ્યે મુકિતમારગ જાય.
॥૭૨॥
------- |
|
ॐ तत्सदिति
श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां
योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगो नाम द्वितीयोऽध्यायः ॥ २ ॥ |
|
।। અધ્યાય
બીજો સમાપ્ત ।।
|
|
॥ अथ श्रीमद् भगवद गीता
॥ |
|
|
महात्म्य
|
ध्यान
| |
|
Chapter :
01
|
02
| 03
|
04
|
05
|
06
|
07
|
08
|
|
|
|
09
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
| |