Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 
Shri Yogeshwarji - Gujarati saint and literate

Shri Yogeshwarji's

Bhagavad Gita

Saral Gita

Also explore

આ પણ જુઓ

Bhagavad-Gita

Bhagavad Gita in Gujarati poems

Bhagavat
Bhagavat Purana in Gujarati
Mahabharat
Principal stories from Mahabharata
Ramayan

Ramcharitmanas in Gujarati poems

Upanishad

Upanishads in Gujarati

Yog Sutra

Patanjali's Yog Sutra in Gujarati

Shivmahimna Stotra
Shiv Mahimna Stotra in Gujarati
Vishnu Sahasranam

Vishnu Sahasranama in  Gujarati poems

Gopi Geet
Gopi Geet with MP3 audio
Gujarati Bhajan

Gujarati Bhajans with MP3 audio

Gujarati Kavita
Kavita - collection of Gujarati Poems
Parimal

Inspirational writings in Gujarati

Poems
Inspirational Poems in English

e - Books

Read online or download PDF

Glossary

Glossary and spiritual Dictionary

Translate

तृतीयोऽध्याय: कर्मयोग

  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 03 : Karma Yog

Read verses with its Gujarati translation :

| 01-05 | 06-10 | 11-15 | 16-20 | 21-25 | 26-30 | 31-35 | 36-43 |

Lord Krishna explains to Arjuna that everyone has to perform their duty, no one can escape or relegate from his or her responsibility. However, it is utterly necessary to perform action without attachment. Moreover, ordinary people take inspiration from actions of great men, there for even the realized one should continue to perform their part. On Arjuna's question about the cause of sin, Lord Krishna explains that material desire, anger and lust are the one which leads to sinful acts and the only remedy is to control one's mind.

અધ્યાય ત્રીજો : કર્મ યોગ

ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને સ્થિતપ્રજ્ઞના લક્ષણો અને જ્ઞાનનો મહિમા ગાયો એથી અર્જુનને સહજ શંકા થઇ કે જો કર્મ કરતાં જ્ઞાન ઉત્તમ હોય તો પછી યુદ્ધકર્મમાં પ્રવૃત થવાની શી જરૂર ?

ભગવાને એના ઉત્તરમાં કર્મયોગનો મહિમા ગાયો. ભગવાન કૃષ્ણે કહ્યું કે કર્મ કર્યા વિના કોઇ માનવ ક્ષણવાર પણ રહી શકતો નથી. વળી ઉત્તમ લોકો જે કરે છે તે જોઇને બીજા એનું અનુસરણ કરે છે. એથી જ અર્જુને પોતાના સ્વધર્મનું આચરણ કરવું જોઇએ અને યુદ્ધ કર્મમાં પ્રવૃત થવું જોઇએ.

અર્જુને પૂછેલ એક અન્ય પ્રશ્નના જવાબમાં ભગવાન કૃષ્ણ પાપના કારણોની ચર્ચા કરે છે. ઇચ્છા, તૃષ્ણા અને વાસના - એ ત્રણે માનવને પાપકર્મ કરવા પ્રેરે છે. પરંતુ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયથી શ્રેષ્ઠ એવી આત્મશક્તિની મદદથી કામરૂપી શત્રુનો નાશ શક્ય છે એમ ભગવાન જણાવે છે.

 (From 'Gita Darshan' )

01. અર્જુનની જિજ્ઞાસા-જ્ઞાન મોટું કે કર્મ

08. યજ્ઞની વિચારણા

02. ભગવાનનો ઉત્તર

09. કર્મમાં યજ્ઞની ભાવના

03. ત્યાગ ને કર્મનો સંબંધ

10. રોજના કર્મોમાં યજ્ઞની ભાવના

04. કર્મ વિના કોઈ રહી શકતું નથી

11. મહાપુરુષોને કાર્ય નથી

05. સંયમની સમજ

12. જ્ઞાની અને અજ્ઞાનીનાં કર્મમાં ફેર

06. વેશ્યાનો પ્રસંગ

13. સ્વધર્મનું પાલન કલ્યાણકારક

07. અંદરનો ત્યાગ જરૂરી છે

14. પાપમાં પ્રેરાવાનું કારણ
अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

Listen Saral Gita online (mp3 format)

Chapter 02 | Chapter 06 | Chapter 12 | Chapter 15

Read Bhagavad Gita in e-book (PDF) format

Bhagavad Gita (Sanskrit) | Saral Gita (Gujarati)

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer