|
Chapter 04
: Verses 36 - 42
|
|
-------
अपि चेदसि
पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः ।
सर्वं
ज्ञानप्लवेनैव वृजिनं
सन्तरिष्यसि
॥४-३६॥ |
|
પાપીમાં પાપી
હશે કોઈ આ જગમાં,
જ્ઞાનનાવમાં
બેસતાં, તરી જશે ભવમાં.
------- |
|
यथैधांसि
समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ।
ज्ञानाग्निः सर्वकर्माणि
भस्मसात्कुरुते तथा ॥४-३७॥ |
|
ભસ્મ કરે છે
કાષ્ઠને બાળી અગ્નિ જેમ,
જ્ઞાનાગ્નિ
કર્મો બધાં ભસ્મ કરે છે તેમ.
------- |
|
न हि ज्ञानेन
सदृशं पवित्रमिह विद्यते ।
तत्स्वयं
योगसंसिद्धः कालेनात्मनि
विन्दति
॥४-३८॥ |
|
જ્ઞાનસમું કૈંયે
નથી પવિત્ર આ જગમાંહ્ય
સમય જતાં તે
મેળવે જ્ઞાની અંતરમાંહ્ય.
------- |
|
श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।
ज्ञानं
लब्ध्वा परां
शान्तिमचिरेणाधिगच्छति ॥४-३९॥ |
|
શ્રધ્ધા ને સંયમ
વળી લગની ખૂબ હશે,
જરૂર મળશે જ્ઞાન
તો, શાંતિ વળી મળશે.
------- |
|
अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।
नायं
लोकोऽस्ति न परो न सुखं
संशयात्मनः
॥४-४०॥ |
|
અવિશ્વાસ શંકા
હશે તે તો નષ્ટ થશે,
આ જગમાં તેને
નહીં, કોઈ સુખ ધરશે.
॥૪૦॥
------- |
|
योगसंन्यस्तकर्माणं ज्ञानसंछिन्नसंशयम् ।
आत्मवन्तं न कर्माणि निबध्नन्ति
धनंजय
॥४-४१॥ |
|
શંકા છોડી જેમણે
તજ્યું વળી અભિમાન,
તેને બાંધે કર્મ
ના થયું જેમને જ્ઞાન.
------- |
|
तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः ।
छित्त्वैनं संशयं
योगमातिष्ठोत्तिष्ठ भारत ॥४-४२॥ |
|
એથી આ અજ્ઞાનથી
મોહ થયો તુજને,
જ્ઞાનખઙગથી
છેદતાં લડ તું મુક્ત મને.
॥૪૨॥
------- |
|
ॐ तत्सदिति
श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां
योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे कर्मब्रह्मार्पणयोगो नाम चतुर्थोऽध्यायः ॥ ४
॥ |
|
।। અધ્યાય
ચોથો સમાપ્ત ।। |
|
॥ अथ श्रीमद् भगवद गीता
॥ |
|
|
महात्म्य
|
ध्यान
| |
|
Chapter :
01
|
02
| 03
|
04
|
05
|
06
|
07
|
08
|
|
|
|
09
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
| |