Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अष्टमोऽध्याय: अक्षरब्रह्मयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 08 : Verses 06 - 10

-------

यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् ।
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः ॥८-६॥

જેને યાદ કરી તજે મૃત્યુ સમયે દેહ,

તેને પામે જીવ આ તેમાં ના સંદેહ.

-------

तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् ॥८-७॥

તેથી રાતદિવસ મને યાદ કરી લડજે,

મન મારામાં રાખજે, મુજને મેળવજે.

-------

अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना ।
परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् ॥८-८॥

યોગીજન અભ્યાસથી પ્રભુમાં મન જોડે,

પ્રભુને પામી લે વળી જ્યારે તન છોડે.

-------

कविं पुराणमनुशासितार-

मणोरणीयांसमनुस्मरेद्यः ।

सर्वस्य धातारमचिन्त्यरूप

मादित्यवर्णं तमसः परस्तात् ॥८-९॥

જ્ઞાની તેમ અનાદિ તે સૌના સ્વામી છે,

પ્રભુજી પૂર્ણ પ્રકાશ ને અનંતનામી છે.

-------

 प्रयाणकाले मनसाचलेन

भक्त्या युक्तो योगबलेन चैव ।

भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक्

स तं परं पुरुषमुपैति दिव्यम् ॥८-१०॥

અંતસમે તેને કરે યાદ પ્રેમથી જે,

મનને જોડે તે મહીં, પામે પ્રભુને તે.0॥

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer