Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

नवमोऽध्याय: राजविद्याराजगुह्ययोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 09 : Verses 01 - 05

श्रीभगवानुवाच

શ્રી ભગવાન કહે છેઃ

इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥९-१॥

ખૂબ જ છુપું જ્ઞાનને વળી કહ્યું વિજ્ઞાન,

મુક્ત કરે જે અશુભથી, કહું હવે તે જ્ઞાન.

-------

राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् ।
प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ॥९-२॥

પવિત્ર ને સુખકર કહી ઉત્તમ વિદ્યા તે,

અનુભવ કરવા યોગ્ય ને ઉત્તમ વિદ્યા છે.

-------

अश्रद्दधानाः पुरुषा धर्मस्यास्य परन्तप ।
अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि ॥९-३॥

માને ના આ ધર્મને, શ્રધ્ધા ના રાખે,

મરે જન્મ લે તે, નહીં મુક્તિરસ ચાખે.

-------

मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना ।
मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः ॥९-४॥

અખંડ મારું રૂપ આ જગમાં વ્યાપક છે,

મારામાં જીવો બધા રહેલા ખરે છે.

-------

न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् ।
भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः ॥९-५॥

મારા અંશે એ રહ્યા, પૂર્ણરૂપમાં ના

જીવ રહ્યા મુજમાં છતાં, હું લેપાઉં ના. ॥

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer