Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

नवमोऽध्याय: राजविद्याराजगुह्ययोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 09 : Verses 16 - 20

-------

अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् ।
मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ॥९-१६॥

ઋતુ ને યજ્ઞ સ્વધા વળી ઔષધ ને ધૃત છું,

મંત્ર હવન અગ્નિ બની વાસ ધરું છું હું.

-------

पिताहमस्य जगतो माता धाता पितामहः ।
वेद्यं पवित्रमोंकार ऋक्साम यजुरेव च ॥९-१७॥

આ જગનો હું છું પિતા, માતાધાતા છું,

વેદ તેમ ઓમ્ કારને ગતિને ભર્તા છું.

-------

गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् ।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम् ॥९-१८॥

શરણ, સર્વનો મિત્ર ને સૌનું કારણ છું,

ગતિ, ભર્તા, સાક્ષી વળી અવિનાશી પ્રભુ છું.

-------

तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च ।
अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ॥९-१९॥

હું વરસાદ કરું વળી તાપ તપાવું છું,

સુધારૂપ ને સત્ય છું, મૃત્યુનો પતિ છું.

-------

त्रैविद्या मां सोमपाः पूतपापा

यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ।

ते पुण्यमासाद्य सुरेन्द्रलोक-

मश्नन्ति दिव्यान्दिवि देवभोगान् ॥९-२०॥

યજ્ઞ કરે જે પ્રેમથી તે જન સ્વર્ગે જાય,

પુણ્યથકી દૈવી ઘણાં ભોગે સ્વર્ગે ન્હાય.૨૦

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer