Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

नवमोऽध्याय: राजविद्याराजगुह्ययोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 09 : Verses 31 - 34

-------

क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति ।
कौन्तेय प्रति जानीहि न मे भक्तः प्रणश्यति ॥९-३१॥

શાંતિ પૂર્ણ તે પામશે, ધર્માત્મા બનશે,

મારો ભક્ત કદી નહીં અર્જુન, નષ્ટ થશે.

-------

मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः ।
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥९-३२॥

પાપી, સ્ત્રી ને શુદ્રયે ગુણ મારા ગાશે,

લેશે મારું શરણ તો ઉત્તમ ગતિ થાશે.

-------

किं पुनर्ब्राह्मणाः पुण्या भक्ता राजर्षयस्तथा ।
अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् ॥९-३३॥

પછી ભક્ત બ્રાહ્મણ અને જ્ઞાનીનું તો શું

જન્મીને આ જગતમાં મને ભજી લે તું.

-------

मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥९-३४॥

મનથી ભજ મુજને અને તનથી કર સેવા,

કર્મ મને અર્પણ કરી, માણી લે મેવા. 

જગમાં જોઈને મને વંદન કર હરરોજ,

મને પામશે એમ તું કરતાં મારી ખોજ.

મન વાણીથી ભક્ત થા મારો કેવળ તું,

શાંતિ તેમ સુખ પામશે, સત્ય કહું છું હું.૩૪

-------

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे राजविद्याराजगुह्ययोगो नाम नवमोऽध्यायः ॥९॥

।। અધ્યાય નવમો સમાપ્ત ।।
अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer