Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

एकादशोऽध्याय: विश्वरूपदर्शनयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 11 : Verses 06 - 10

-------

पश्यादित्यान्वसून्रुद्रानश्विनौ मरुतस्तथा ।
बहून्यदृष्टपूर्वाणि
पश्याश्चर्याणि भारत ॥११-६॥

રુદ્ર મરુત આદિત્ય ને અશ્વિનીકુમારો,

અચરજકારક જો વળી કૈં મહિમા મારો.

-------

इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् ।
मम देहे गुडाकेश यच्चान्यद्
द्रष्टुमिच्छसि ॥११-७॥

જો આ મારા અંગમાં સારાયે જગને,

જે જે જોવું હોય તે, બતાવીશ તુજને.

-------

न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा ।
दिव्यं ददामि ते चक्षुः पश्य मे
योगमैश्वरम् ॥११-८॥

તારી આંખે ના તને દેખાશે મુજ રૂપ,

દૈવી આપું આંખ હું, જો તું દિવ્ય સ્વરૂપ.

-------

संजय उवाच

સંજય કહે છેઃ

एवमुक्त्वा ततो राजन्महायोगेश्वरो हरिः ।
दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम्
॥११-९॥

એમ કહી યોગીતણા યોગી શ્રી પ્રભુએ,

દિવ્ય બતાવ્યું રૂપ તે પ્રેમી અર્જુનને.

-------

अनेकवक्त्रनयनमनेकाद्भुतदर्शनम् ।
अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् ॥११-१०॥

આંખ હજારો ને વળી મુખ પણ હતાં હજાર,

ઘરેણાં અને શસ્ત્રોનો હતો નહીં ત્યાં પાર.0॥

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer