Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

एकादशोऽध्याय: विश्वरूपदर्शनयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 11 : Verses 21 - 25

-------

अमी हि त्वां सुरसंघा विशन्ति

केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति ।

स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसंघाः

स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः ॥११-२१॥

દેવ તમોને વંદતા વંદે ઋષિ પણ તેમ,

સ્તવન કરે છે સિધ્ધ સૌ, ગાન ગાય ના કેમ

-------

रुद्रादित्या वसवो ये च साध्या

विश्वेऽश्विनौ मरुतश्चोष्मपाश्च ।

गन्धर्वयक्षासुरसिद्धसंघा

वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे ॥११-२२॥

રુદ્ર તેમ વસુ સાધ્ય ને વિશ્વદેવ ગંધર્વ,

પિતૃ યક્ષો સિધ્ધ સૌ જુએ તજીને ગર્વ.

કુમાર મરુતગણો વળી અચરજથી જોતાં,

મહાન જોઈ રૂપને ભાન બધું ખોતાં.

-------

रूपं महत्ते बहुवक्त्रनेत्रं

महाबाहो बहुबाहूरुपादम् ।

बहूदरं बहुदंष्ट्राकरालं

दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् ॥११-२३॥

અનેક મુખ ને નેત્ર ને બાહુ તેમ પગ છે,

દાઢ ભયંકર દેખતાં, ભીત થયું જગ છે.

-------

नभःस्पृशं दीप्तमनेकवर्णं

व्यात्ताननं दीप्तविशालनेत्रम् ।

दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा

धृतिं न विन्दामि शमं च विष्णो ॥११-२४॥

નભને અડનારું વળી રંગતેજમય રૂપ,

વિશાળ નયને ઓપતું, દિવ્ય વિરાટ સ્વરૂપ.

-------

दंष्ट्राकरालानि च ते मुखानि

दृष्ट्वैव कालानलसन्निभानि ।

दिशो न जाने न लभे च शर्म

प्रसीद देवेश जगन्निवास ॥११-२५॥

વ્યથા થાય છે દેખતાં, પ્રાણ ખરે ગભરાય,

ધીરજ ખૂટી જાય ને મનની શાંતિ હરાય.

પ્રલયકાર અંગારશું જોઈ ઉગ્ર સ્વરૂપ,

જ્ઞાનસ્વસ્થતા ના રહે, પ્રસન્ન હો જગભૂપ.

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer