Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

एकादशोऽध्याय: विश्वरूपदर्शनयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 11 : Verses 31 - 35

-------

आख्याहि मे को भवानुग्ररूपो

नमोऽस्तु ते देववर प्रसीद ।

विज्ञातुमिच्छामि भवन्तमाद्यं

न हि प्रजानामि तव प्रवृत्तिम् ॥११-३१॥

ઉગ્ર રૂપનાં કોણ છો દેવ કહો મુજને,

મૂળ રૂપ ધારો, પડે સમજ કૈં ન મુજને.

-------

श्रीभगवानुवाच

શ્રી ભગવાન કહે છેઃ

कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो

लोकान्समाहर्तुमिह प्रवृत्तः ।

ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे

येऽवस्थिताः प्रत्यनीकेषु योधाः ॥११-३२॥

કાળ લોકનો હું થયો નાશકાજ તૈયાર,

નહીં હોય તું તોય આ વીર બધા મરનાર.

-------

तस्मात्त्वमुत्तिष्ठ यशो लभस्व

जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम् ।

मयैवैते निहताः पूर्वमेव

निमित्तमात्रं भव सव्यसाचिन् ॥११-३३॥

તેથી ઊભો થા, લડી રાજ્ય કરી યશ લે,

નિમિત્ત થા તું તો હવે, વીર હણ્યા છે મેં.

-------

द्रोणं च भीष्मं च जयद्रथं च

कर्णं तथान्यानपि योधवीरान् ।

मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा

युध्यस्व जेतासि रणे सपत्नान् ॥११-३४॥

દ્રોણ, ભીષ્મ ને કર્ણ ને જયદ્રથ વીર હજાર,

હણેલ મેં તું હણ હવે, ચિંતા કર ના લગાર.

યુધ્ધ કરી લે ભય તજી, વિજય થશે તારો,

શત્રુને તું મારશે, વિજય થશે તારો.

-------

संजय उवाच

સંજય કહે છેઃ

एतच्छ्रुत्वा वचनं केशवस्य

कृताञ्जलिर्वेपमानः किरीटी ।

नमस्कृत्वा भूय एवाह कृष्णं

सगद्गदं भीतभीतः प्रणम्य ॥११-३५॥

વચનો આવા સાંભળી, વંદન ખૂબ કરી,

ગદ્ ગદ્ સ્વરથી બોલીયો, અર્જુન પ્રેમ ધરી.૩૫

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer