|
Chapter
11
: Verses 46 - 50
|
|
-------
किरीटिनं गदिनं
चक्रहस्त-
मिच्छामि त्वां
द्रष्टुमहं तथैव ।
तेनैव रूपेण
चतुर्भुजेन
सहस्रबाहो भव
विश्वमूर्ते ॥११-४६॥ |
|
ગદા મુકુટને
ચક્રને ધારી પ્રભુ પ્રગટો,
વિરાટ રૂપ
ત્યજી, થઈ ચતુર્ભુજ પ્રગટો.
------- |
|
વિરાટ રૂપ
વિશે |
|
श्रीभगवानुवाच |
|
શ્રી ભગવાન કહે
છેઃ |
|
मया प्रसन्नेन
तवार्जुनेदं
रूपं परं
दर्शितमात्मयोगात् ।
तेजोमयं
विश्वमनन्तमाद्यं
यन्मे त्वदन्येन
न दृष्टपूर्वम् ॥११-४७॥ |
|
પ્રસન્ન બનતાં
રૂપ આ તને બતાવ્યું મેં,
કોઈયે તારા
વિના, જોયું જ નથી તે.
------- |
|
न
वेदयज्ञाध्ययनैर्न दानै-
र्न च
क्रियाभिर्न तपोभिरुग्रैः ।
एवंरूपः शक्य
अहं नृलोके
द्रष्टुं
त्वदन्येन कुरुप्रवीर ॥११-४८॥ |
|
શ્રેષ્ઠ તેજમય
આદ્ય ને અનંત મારું રૂપ,
આત્મયોગના બળ
થકી દિવ્ય બતાવ્યું રૂપ. |
|
વેદ દાન ને
યજ્ઞથી, તીરથ કે તપથી,
જોવાયે ના રૂપ
આ, જ્ઞાન અને જપથી.
------- |
|
मा ते व्यथा मा
च विमूढभावो
दृष्ट्वा रूपं
घोरमीदृङ्ममेदम् ।
व्यपेतभीः
प्रीतमनाः पुनस्त्वं
तदेव मे रूपमिदं
प्रपश्य ॥११-४९॥ |
|
મૂઢભાવ ભય છોડ
તું, નિર્ભયતાને ધાર,
દિવ્ય રૂપને જો
હવે, વ્યથા હૃદયની ટાળ
------- |
|
संजय उवाच |
|
સંજય કહે છેઃ |
|
इत्यर्जुनं
वासुदेवस्तथोक्त्वा
स्वकं रूपं
दर्शयामास भूयः ।
आश्वासयामास च
भीतमेनं
भूत्वा पुनः
सौम्यवपुर्महात्मा ॥११-५०॥ |
|
એમ કહી પ્રભુએ
ધર્યું ફરી દિવ્ય નિજરૂપ,
આશ્વાસન આપ્યું
વળી ધરતાં શાંત સ્વરૂપ.
॥૫૦॥
------- |
|
॥ अथ श्रीमद् भगवद गीता
॥ |
|
|
महात्म्य
|
ध्यान
| |
|
Chapter :
01
|
02
| 03
|
04
|
05
|
06
|
07
|
08
|
|
|
|
09
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
| |