Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

त्रयोदशोऽध्याय: क्षेत्रक्षेत्रज्ञविभागयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 13 : Verses 01 - 05

श्रीभगवानुवाच

શ્રી ભગવાન કહે છેઃ

इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते
एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः१३-

શરીર અર્જુન હે, ક્ષેત્ર એમ કહેવાય,

જે જાણી લે તેહને તે ક્ષેત્રજ્ઞ ગણાય.

-------

क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम१३-

સર્વ શરીરોમાં મને ક્ષેત્રજ્ઞ ખરે જાણ,

જ્ઞાન ક્ષેત્રક્ષેત્રજ્ઞનું જ્ઞાન સત્ય તે માન

-------

तत्क्षेत्रं यच्च यादृक्च यद्विकारि यतश्च यत्
यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु१३-

ક્ષેત્ર તેમ ક્ષેત્રજ્ઞ શું, પ્રભાવ તેનો શું,

વિકાર તેના, તે બધું કહું ટુંકમાં હું.

-------

ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक्
ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः१३-

વિવિધ છંદમાં જ્ઞાન આ  કહ્યું કૈંક ઋષિએ,

બ્રહ્મસૂત્રના પદમહીં તેને ગાયું છે.

-------

महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव
इन्द्रियाणि दशैकं पञ्च चेन्द्रियगोचराः१३-

મહાભૂત બુધ્ધિ વળી અવ્યક્ત અંહકાર,

દસ ઈન્દ્રિયો મન અને પાંચ વિષય વિસ્તાર.

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer