Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

त्रयोदशोऽध्याय: क्षेत्रक्षेत्रज्ञविभागयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 13 : Verses 11 - 15

-------

अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् ।
एतज्ज्ञानमिति
प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ॥१३-११॥

જીવનનું ધન માનતાં મેળવવો મુજને,

આ સૌ જ્ઞાનતણાં કહ્યાં લક્ષણ મેં તુજને.

-------

ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्नुते ।
अनादि मत्परं ब्रह्म न
सत्तन्नासदुच्यते ॥१३-१२॥

તે જ જાણવા જોગ છે જેથી અમર થવાય.

અનાદિ તે પરબ્રહ્મ ના સત્યાસત્ય ગણાય.

-------

सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् ।
सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य
तिष्ठति ॥१३-१३॥

તે ઈશ્વરને જાણજે, જે  વ્યાપક સઘળે,

બધે હાથ પગ આંખ છે, શિર જેનાં સઘળે

-------

सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् ।
असक्तं सर्वभृच्चैव निर्गुणं
गुणभोक्तृ च ॥१३-१४॥

ગુણપ્રકાશક તેમ છે ઈન્દ્રિયથી પર તે,

ધારણ કરતા સર્વના અનાસક્ત પણ છે.

-------

बहिरन्तश्च भूतानामचरं चरमेव च ।
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च
तत् ॥१३-१५॥

ચરાચર બધા જીવની બહાર અંદર છે,

સુક્ષ્મ ખૂબ છે, એટલે અગમ્ય તે પ્રભુ છે.

દૂર રહ્યા તે તોય છે હૃદયે ખૂબ જ પાસ,

સૌને સરજી પાળતા, કરતાં સૌનો નાશ.૧૫

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer