Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

त्रयोदशोऽध्याय: क्षेत्रक्षेत्रज्ञविभागयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 13 : Verses 16 - 20

-------

अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् ।
भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु
प्रभविष्णु च ॥१३-१६॥

સમગ્ર જીવોમાં રહ્યાં વિભકત જેવા તે,

પોષક સૌના જ્ઞેય ને નાશક સર્જક છે.

-------

ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते ।
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि
सर्वस्य विष्ठितम् ॥१३-१७॥

પ્રકાશનાય પ્રકાશ તે, અંધકારથી દૂર,

હૃદયમાં રહ્યાં સર્વના, જ્ઞાન પ્રેમના પૂર.

-------

इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः ।
मद्भक्त एतद्विज्ञाय
मद्भावायोपपद्यते ॥१३-१८॥

જ્ઞાન, જ્ઞેય ને ક્ષેત્રને કહ્યું ટૂંકમાં મેં,

ભકત ભાવ મુજ મેળવે જ્ઞાન મેળવી તે.

-------

प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि ।
विकारांश्च गुणांश्चैव विद्धि
प्रकृतिसंभवान् ॥१३-१९॥

પ્રકૃતિ પુરૂષ અનાદિ છે એમ ખરે તું જાણ,

વિકાર ને ગુણ ઊપજ્યા પ્રકૃતિમાંથી માન.

-------

कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते ।
पुरुषः सुखदुःखानां भोक्तृत्वे
हेतुरुच्यते ॥१३-२०॥

કારણ તેમજ કાર્યને છે પ્રકૃતિ કરનાર,

પુરૂષ સુખ ને દુઃખના ભોગો ભોગવનાર.૨૦

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer