Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

त्रयोदशोऽध्याय: क्षेत्रक्षेत्रज्ञविभागयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 13 : Verses 21 - 25

-------

पुरुषः प्रकृतिस्थो हि भुङ्‌क्ते प्रकृतिजान्गुणान् ।
कारणं गुणसङ्गोऽस्य
सदसद्योनिजन्मसु ॥१३-२१॥

પ્રકૃતિના ગુણનો કરે પુરૂષ સદાયે ભોગ,

તેથી તેને થાય છે જન્મમરણનો રોગ.

-------

उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः ।
परमात्मेति चाप्युक्तो
देहेऽस्मिन्पुरुषः परः ॥१३-२२॥

સાક્ષી પાલક સર્વના મહેશ્વર કહ્યા તે,

પરમાત્મા ઉત્તમ વળી આ શરીરમાં છે.

પરમ પુરૂષ તે તો સદા દેહે વાસ કરે.

દ્રષ્ટા મંતારૂપ તે સૌમાં વાસ કરે.

-------

य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह ।
सर्वथा वर्तमानोऽपि न स
भूयोऽभिजायते ॥१३-२३॥

પુરૂષ તેમ ગુણસાથ જે પ્રકૃતિને જાણે,

કોઇ સ્થિતિમાં તે નહીં ફરી જન્મ પામે.

-------

ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना ।
अन्ये सांख्येन योगेन कर्मयोगेन
चापरे ॥१३-२४॥

કોઇ પ્રભુને ધ્યાનમાં હૃદયે દેખે છે,

કોઇ જ્ઞાન થકી કરી કર્મે પેખે છે.

-------

अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते ।
तेऽपि चातितरन्त्येव मृत्युं
श्रुतिपरायणाः ॥१३-२५॥

બીજા પાસે સાંભળી પ્રભુને ભજતાં જે,

તરી જાય છે મોતને સુણનારાયે તે.૨૫

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer