|
Chapter
14
: Gunatraya Vibhag Yog
|
|
Read verses with its Gujarati
translation :
|
01-05
|
06-10 |
11-15 |
16-20 |
21-27
| |
|
All bodied souls are under the influence of three qualities or nature
called satva, raj and tam. In this chapter, Lord Krishna presents
comprehensive analysis of how these qualities act upon a person; how one
can rise above their influence and the characteristics of a person who has
transcended them.
|
|
અધ્યાય ચૌદમો :
ગુણત્રયવિભાગ યોગ |
|
આ અધ્યાયમાં
ભગવાન ત્રણ પ્રકારનાં ગુણોનું વર્ણન કરે છે. ભગવાન કહે છે કે ત્રણ ગુણવાળી
પ્રકૃતિના આધારથી હું સૃષ્ટિની રચના કરું છું. સત્વ, રજ અને તમ - એ ત્રણ
પ્રકૃતિના ગુણો છે જે માણસને શરીરમાં મોહિત કરે છે.
સત્વગુણ જ્ઞાન સાથે, રજોગુણ કર્મ સાથે અને તમોગુણ ઉંઘ અને
આળસ સાથે માણસને બાંધે છે. દરેક શરીરધારીમાં આ ગુણોનો વત્તોઓછો પ્રભાવ જોવા
મળે છે. લોભ અને તૃષ્ણા વધે તો રજોગુણનો ઇન્દ્રિયો પર કાબૂ વધ્યો એમ કહી
શકાય. તેવી જ રીતે વિવેક તૂટે અને પ્રમાદ, આળસ થાય તો તમોગુણ વધ્યો જાણવો.
સાત્વિક ગુણવાળો ઉત્તમ, રાજસ ગુણવાળો મધ્યમ અને તમોગુણવાળો અધમ ગતિને લભે છે.
જે માનવ આ ગુણોને જીતે છે તે જન્મ-જરાના બંધનોથી છૂટીને પરમપદને પ્રાપ્ત કરે
છે.
અર્જુન કહે છે કે એવી વ્યક્તિ કેવી રીતે ઓળખી શકાય ?
ભગવાન તેના જવાબમાં ગુણાતીત વ્યક્તિનું વર્ણન કરે છે જે ઘણે અંશે
સ્થિતપ્રજ્ઞ પુરૂષ, આદર્શ ભક્ત તથા
આદર્શ જ્ઞાનીના વર્ણનને મળતું આવે છે.
|
|
॥ अथ श्रीमद् भगवद गीता
॥ |
|
|
महात्म्य
|
ध्यान
| |
|
Chapter :
01
|
02
| 03
|
04
|
05
|
06
|
07
|
08
|
|
|
|
09
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
| |
|
Listen Saral Gita online
(mp3 format) 
Chapter 02
|
Chapter 06
|
Chapter 12
|
Chapter 15 |
|
Read Bhagavad Gita
in e-book (PDF) format
Bhagavad
Gita (Sanskrit)
|
Saral Gita
(Gujarati) |