Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

चतुर्दशोऽध्याय: गुणत्रयविभागयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 14 : Verses 01 - 05

श्रीभगवानुवाच

શ્રી ભગવાન કહે છેઃ

परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् ।
यज्ज्ञात्वा मुनयः सर्वे
परां सिद्धिमितो गताः ॥१४-१॥

ફરીથી કહું છું તને જ્ઞાન તણું યે જ્ઞાન,

જેને જાણી મુનિવરો પામ્યા છે કલ્યાણ.

-------

इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः ।
सर्गेऽपि नोपजायन्ते प्रलये न
व्यथन्ति च ॥१४-२॥

પામીને આ જ્ઞાનને જે મુજને મળતાં,

તે કલ્પે ના જન્મતા, પ્રલયે ના મરતાં.

-------

मम योनिर्महद्ब्रह्म तस्मिन्गर्भं दधाम्यहम् ।
संभवः सर्वभूतानां ततो भवति
भारत ॥१४-३॥

પ્રકૃતિ મારી યોનિ છે, તેમાં પ્રાણ ધરું,

તેથી વિશ્વ વિરાટ આ જન્મે છે સઘળું.

-------

सर्वयोनिषु कौन्तेय मूर्तयः संभवन्ति याः ।
तासां ब्रह्म महद्योनिरहं
बीजप्रदः पिता ॥१४-४॥

ભિન્ન યોનિમાં જીવ જે જગમાં જન્મ ધરે,

પિતા તેમનો ગણ મને, પ્રકૃતિ માત ખરે.

-------

सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसंभवाः ।
निबध्नन्ति महाबाहो देहे
देहिनमव्ययम् ॥१४-५॥

સત્વ રજ અને તમ ત્રણે પ્રકૃતિના ગુણ છે,

શરીરમાં લપટાવતા માણસને ગુણ તે.॥૫॥

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer