Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

पञ्चदशोऽध्याय: पुरुषोत्तमयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 15 : Verses 16 - 20

-------

द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च ।
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर
उच्यते ॥१५-१६॥

આત્મા તો અવિનાશ છે, છે શરીરનો નાશ,

ક્ષર ને અક્ષર વસ્તુનો એમ વિશ્વમાં વાસ.

-------

उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः ।
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय
ईश्वरः ॥१५-१७॥

પરમાત્મા બીજા વળી એથી ઉત્તમ છે,

જે વ્યાપક જગમાં થયા, ઈશ્વર સાચે તે.

-------

यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः ।
अतोऽस्मि लोके वेदे च प्रथितः
पुरुषोत्तमः ॥१५-१८॥

ક્ષર અક્ષરથી શ્રેષ્ઠ હું, એથી અર્જુન હે,

કહે વેદ ને જગતમાં પુરુષોત્તમ મુજને.

-------

यो मामेवमसंमूढो जानाति पुरुषोत्तमम् ।
स सर्वविद्भजति मां सर्वभावेन भारत
॥१५-१९॥

મને જ પુરુષોત્તમરૂપે જાણે જ્ઞાની જે,

ભજે સર્વભાવે મને સર્વજ્ઞ ખરે તે.

-------

इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ ।
एतद्‌बुद्ध्वा
बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत ॥१५-२०॥

ખૂબ ગુઢમાં ગુઢ આ શાસ્ત્ર કહ્યું છે મેં

ધન્ય તેમ જ્ઞાની બને આને જાણે તે. ॥૨૦

-------

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः ॥ १५

।। અધ્યાય પંદરમો સમાપ્ત ।।
अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer