Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

षोडशोऽध्याय: दैवासुरसंपद्विभागयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 16 : Verses 16 - 20

अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः ।
प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ
॥१६-१६॥

એવા દુષ્ટ વિચારથી મોહે ડૂબ્યા જે,

ભ્રમિત ચિત્તના માનવી પડે નરકમાં તે.

-------

आत्मसंभाविताः स्तब्धा धनमानमदान्विताः ।
यजन्ते नामयज्ञैस्ते
दम्भेनाविधिपूर्वकम् ॥१६-१७॥

ભોગવિલાસે રત વળી માનમદે ભરિયા,

મમતા, મોટાઇ અને મોહમહીં મરિયા.

વિવિધ જાતના યજ્ઞ ને અનુષ્ઠાન કરતા,

દંભ તેમ પાખંડથી વિધિને ના કરતાં.

-------

अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः ।
मामात्मपरदेहेषु
प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥१६-१८॥

અહંકાર, બળ, દર્પ ને કામક્રોધવાળા,

દ્રેષ કરે મારો સદા નિંદક તે મારા.

-------

तानहं द्विषतः क्रुरान्संसारेषु नराधमान् ।
क्षिपाम्यजस्रमशुभानासुरीष्वेव
योनिषु ॥१६-१९॥

અધમ ક્રૂર તે દુષ્ટને દુઃખી સદા રાખું,

ઘોર આસુરી યોનિમાં તે સૌને નાખું.

-------

आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि ।
मामप्राप्यैव कौन्तेय ततो
यान्त्यधमां गतिम् ॥१६-२०॥

લભી આસુરી યોનિને અનેક જન્મે તે,

મને મેળવે ના કદી, લભે અધમ ગતિને. ॥૨૦

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer