Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सप्तदशोऽध्याय: श्रद्धात्रयविभागयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 17 : Verses 01 - 05

अर्जुन उवाच

અર્જુન કહે છેઃ

ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः ।
तेषां निष्ठा तु का कृष्ण
सत्त्वमाहो रजस्तमः ॥१७-१॥

શાસ્ત્રોની વિધિને મૂકી શ્રધ્ધાથી જ ભજે,

સાત્વિક, વૃતિ તેમની, રાજસ તામસ કે ?

-------

ત્રણ જાતની શ્રધ્ધા

श्रीभगवानुवाच

શ્રી ભગવાન કહે છેઃ

त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा ।
सात्त्विकी राजसी चैव तामसी
चेति तां शृणु ॥१७-२॥

સૌની શ્રધ્ધા સહજ તે ત્રણ પ્રકારની હોય,

સાત્વિક, રાજસ, તામસી, સુણ તે કેવી હોય.

-------

सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत ।
श्रद्धामयोऽयं पुरुषो यो
यच्छ्रद्धः स एव सः ॥१७-३॥

હૈયું જેવું હોય છે તેવી શ્રધ્ધા હોય,

શ્રધ્ધામય છે માનવી, શ્રધ્ધા જેવો હોય.

-------

यजन्ते सात्त्विका देवान्यक्षरक्षांसि राजसाः ।
प्रेतान्भूतगणांश्चान्ये
यजन्ते तामसा जनाः ॥१७-४॥

સાત્વિક પૂજે દેવને, રાજસ યક્ષ ભજે,

તમોગુણીજન પ્રેત ને પ્રાણી અન્ય ભજે.

-------

अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः ।
दम्भाहंकारसंयुक्ताः
कामरागबलान्विताः ॥१७-५॥

શાસ્ત્રોથી ઉલટી કરે ઘોર તપસ્યા જે,

દંભી અભિમાની અને કામી ક્રોધી જે.

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer