Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सप्तदशोऽध्याय: श्रद्धात्रयविभागयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 17 : Verses 20 - 24

ત્રણ જાતનું દાન

दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे ।
देशे काले च पात्रे च तद्दानं
सात्त्विकं स्मृतम् ॥१७-२०॥

દેવા ખાતર દાન જે કોઇને દેવાય,

સમય પાત્ર જોઇ સદા, તે સાત્વિક કે'વાય. ॥૨૦

-------

यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः ।
दीयते च परिक्लिष्टं तद्दानं
राजसं स्मृतम् ॥१७-२१॥

ફળ મેળવવા દાન જે બદલામાં દેવાય,

ઉપકાર ગણી દાન જે તે રાજસ કહેવાય.

-------

अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते ।
असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॥१७-२२॥

પાત્ર સમય સંજોગને  જોયા વિના કરાય,

અયોગ્ય ને જાહેર તે તામસ દાન ગણાય.

-------

ઓમ તત્સતનો મહિમા

ॐतत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ।
ब्राह्मणास्तेन वेदाश्च
यज्ञाश्च विहिताः पुरा ॥१७-२३॥

ઓમ અને તત્સતૂ કહ્યાં ઇશ્વરનાં ત્રણ નામ,

એથી ઓમ કહી સદા કરાય મંગલ કામ.

-------

तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपःक्रियाः ।
प्रवर्तन्ते विधानोक्ताः सततं
ब्रह्मवादिनाम् ॥१७-२४॥

વેદ યજ્ઞ બ્રાહ્મણ થયા તેમાંથી સઘળા,

યજ્ઞ દાન થાયે લઇ નામ તે જ સઘળાં.

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer