Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अष्टादशोऽध्याय: मोक्षसंन्यासयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 18 : Verses 01 - 05

अर्जुन उवाच

અર્જુન કહે છેઃ

संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् ।
त्यागस्य च हृषीकेश
पृथक्केशिनिषूदन ॥१८-१॥

તત્વ કહો સંન્યાસ ને ત્યાગ તણું મુજને,

કોને ત્યાગ કહો વળી સંન્યાસ કહો તે.

-------

ત્યાગ ને સંન્યાસ

श्रीभगवानुवाच

શ્રી ભગવાન કહે છેઃ

काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः ।
सर्वकर्मफलत्यागं
प्राहुस्त्यागं विचक्षणाः ॥१८-२॥

કર્મોનો જે ત્યાગ છે, તે સંન્યાસ ગણાય,

કર્મતણાં ફળ ત્યાગવા, તે જ ત્યાગ કહેવાય.

-------

त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः ।
यज्ञदानतपःकर्म न त्याज्यमिति
चापरे ॥१८-३॥

કોઈ કે' છે કર્મ છે ખરાબ તો ત્યાગો,

કોઈ કે' તપ, યજ્ઞ ને દાન ના જ ત્યાગો.

-------

निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम ।
त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः
संप्रकीर्तितः ॥१८-४॥

તે સંબંધી સાંભળી મારો મત તું લે,

ત્યાગ કહ્યો ત્રણ જાતનો, સુણી હવે તું લે.

-------

यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत् ।
यज्ञो दानं तपश्चैव पावनानि
मनीषिणाम् ॥१८-५॥

યજ્ઞ, દાન, તપ, કર્મ તો કો'દી તજવાં ના,

યજ્ઞ, દાન તપથી બને પવિત્ર માનવ હા. ॥

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer