Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अष्टादशोऽध्याय: मोक्षसंन्यासयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 18 : Verses 11 - 15

-------

न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः ।
यस्तु कर्मफलत्यागी स
त्यागीत्यभिधीयते ॥१८-११॥

બધાં કર્મ છોડી શકે માનવ ના કો'દી,

ત્યાગી તે છે જેમણે ફલ દીધું છોડી.

-------

अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् ।
भवत्यत्यागिनां प्रेत्य न तु
संन्यासिनां क्वचित् ॥१८-१२॥

ફલાશા કરે તેમને ત્રિવિધ મળે ફલ તો,

તે ફલ ત્યાગીને નથી, ત્યાગ કરે જો કો'.

-------

पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे ।
सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये
सर्वकर्मणाम् ॥१८-१३॥

સર્વ કર્મની સિધ્ધિને માટે પાંચ કહ્યા,

કારણ તે સુણજે હવે, કારણ પાંચ કહ્યા. ॥૧૩

-------

अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् ।
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र
पञ्चमम् ॥१८-१४॥

અધિષ્ટાન, કર્તા અને સાધન ભિન્ન કહ્યાં,

ક્રિયા જુદી ને પાંચમું દૈવ, પ્રબલ સઘળાં.

-------

शरीरवाङ्‌मनोभिर्यत्कर्म प्रारभते नरः ।
न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य
हेतवः ॥१८-१५॥

કાયા વાણી મનથકી જે પણ કર્મ કરાય,

તેનાં આ કારણ કહ્યાં, સારું માઠું કરાય. ॥૧૫

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer