Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अष्टादशोऽध्याय: मोक्षसंन्यासयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 18 : Verses 16 - 20

-------

तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु यः ।
पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति
दुर्मतिः ॥१८-१६॥

આથી આત્માને જ જે કર્તા માને છે,

તે યથાર્થ જ્ઞાની નથી, કર્તા માને જે.

-------

यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।
हत्वापि स इमाँल्लोकान्न हन्ति
न निबध्यते ॥१८-१७॥

અહંભાવ જેને નથી, બુધ્ધિ ના ભરમાય,

સારા જગને તે હણે તો યે ના બંધાય

-------

ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना ।
करणं कर्म कर्तेति त्रिविधः
कर्मसंग्रहः ॥१८-१८॥

જ્ઞાન જ્ઞેય જ્ઞાતાથકી કર્મ પ્રેરણા થાય,

કારણ કર્મ કર્તાથકી કર્મ સમુચ્ચય થાય.

-------

ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः ।
प्रोच्यते गुणसंख्याने यथावच्छृणु
तान्यपि ॥१८-१९॥

જ્ઞાન કર્મ કર્તા વળી ત્રણ પ્રકારના છે,

ગુણ પરમાણે તે કહું, પ્રેમે સાંભળજે.

-------

ત્રણ જાતનું જ્ઞાન

सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते ।
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि
सात्त्विकम् ॥१८-२०॥

જુદા જુદાયે જીવમાં પ્રભુ તો એક જ છે,

એકતા જુએ જે સદા, સાત્વિક જ્ઞાન જ તે. ॥૨૦

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer