Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अष्टादशोऽध्याय: मोक्षसंन्यासयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 18 : Verses 21 - 25

-------

पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान् ।
वेत्ति सर्वेषु भूतेषु
तज्ज्ञानं विद्धि राजसम् ॥१८-२१॥

ભેદ ભાવને જે જુએ સંસારમહીં ને,

જીવ ગણે જુદા બધાં, રાજસ જ્ઞાન જ તે.

-------

(અનુષ્ટુપ)

यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् ।
अतत्त्वार्थवदल्पं च
तत्तामसमुदाहृतम् ॥१८-२२॥

એકમાં જ ડૂબે છે જે, એકને જ વળી ગણે,

અંધ કે ભ્રાંતની જેમ, જ્ઞાન તામસ તે ભણે.

-------

ત્રણ જાતનાં કર્મ

नियतं सङ्गरहितमरागद्वेषतः कृतम् ।
अफलप्रेप्सुना कर्म
यत्तत्सात्त्विकमुच्यते ॥१८-२३॥

રાગદ્વેષ અહંતાને છોડી, ચોક્કસ થાય જે,

ફલેચ્છાના વિના કર્મ, કર્મ સાત્વિક માન તે.

-------

यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः ।
क्रियते बहुलायासं
तद्राजसमुदाहृतम् ॥१८-२४॥

અહંકાર અને કોઈ ઈચ્છા સાથ કરાય જે,

યત્ન ખૂબ કરી કર્મ, કર્મ રાજસ માન તે.

-------

अनुबन्धं क्षयं हिंसामनवेक्ष्य च पौरुषम् ।
मोहादारभ्यते कर्म
यत्तत्तामसमुच्यते ॥१८-२५॥

સંજોગ નાશ ને હિંસા, બલને ન વિચારતાં,

મોહથી થાય જે કર્મ, કર્મ તામસ તે થતાં.

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer