Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अष्टादशोऽध्याय: मोक्षसंन्यासयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 18 : Verses 36 - 40

ત્રણ જાતનું સુખ

सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ ।
अभ्यासाद्रमते यत्र दुःखान्तं च
निगच्छति ॥१८-३६॥

ત્રણ પ્રકારનું સુખ કહ્યું તેને સાંભળ તું,

દુઃખ દુર કરવા તને પ્રેમે આજ કહું.

-------

यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् ।
तत्सुखं सात्त्विकं
प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ॥१८-३७॥

પહેલાં ઝેરસમું અને અંતે મીઠું જે,

પ્રસન્ન મનઅંતર કરે, સાત્વિક સુખ છે તે.

-------

विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् ।
परिणामे विषमिव तत्सुखं राजसं
स्मृतम् ॥१८-३८॥

ઈન્દ્રિયોના સ્વાદથી પહેલાં મીઠું જે,

અંતે ઝેર સમાન છે, રાજસ સુખ છે તે.

-------

यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः ।
निद्रालस्यप्रमादोत्थं
तत्तामसमुदाहृतम् ॥१८-३९॥

પહેલાં ને અંતેય જે મનને મોહ કરે,

પ્રમાદ આળસ ઊંઘ તે તામસ સુખ સૌ છે.

-------

न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।
सत्त्वं प्रकृतिजैर्मुक्तं
यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥१८-४०॥

પૃથ્વી તેમ જ સ્વર્ગમાં કોઈ એવું ના,

જે આ ગુણથી મુક્ત હો, કોઈ એવું ના.૪૦

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer