Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अष्टादशोऽध्याय: मोक्षसंन्यासयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 18 : Verses 56 - 60

કર્મથી પણ તરી જવાય છે

सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः ।
मत्प्रसादादवाप्नोति शाश्वतं
पदमव्ययम् ॥१८-५६॥

મારે શરણે આવતાં કોઈ કર્મ કરે,

મુજ કૃપાથકી તેમને ઉત્તમ ધામ મળે.

-------

चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्परः ।
बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः
सततं भव ॥१८-५७॥

મનથી કર્મો તું મને અર્પી સઘળા દે,

મારામાં મન રાખ ને જ્ઞાન મેળવી લે.

-------

मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि ।
अथ चेत्त्वमहंकारान्न
श्रोष्यसि विनङ्क्ष्यसि ॥१८-५८॥

મારી કૃપાથકી બધાં સંકટ તું તરશે

ના સુણશે અભિમાનથી તો તો નષ્ટ થશે.

-------

यदहंकारमाश्रित्य न योत्स्य इति मन्यसे ।
मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां
नियोक्ष्यति ॥१८-५९॥

અહંકારથી ના કહે ભલે યુધ્ધ કરવા,

સ્વભાવ તારો પ્રેરશે પણ તુજને લડવા.

-------

स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा ।
कर्तुं नेच्छसि
यन्मोहात्करिष्यस्यवशोऽपि तत् ॥१८-६०॥

સહજ કર્મ વળગ્યું તને તેથી જે તજવું,

મોહ થકી લાગે તને, તે પડશે કરવું.૬૦

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer