Shri Yogeshwarji's 'Saral Gita'

 

Bhagavad Gita

 

With Sacred text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अष्टादशोऽध्याय: मोक्षसंन्यासयोग

     
  Bhagavad Gita  
< BACK

Saral Gita

NEXT >

Chapter 18 : Verses 61 - 65

-------

ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।
भ्रामयन्सर्वभूतानि
यन्त्रारूढानि मायया ॥१८-६१॥

ઈશ્વર સૌના હૃદયમાં અર્જુન વાસ કરે,

તેના બળથી કર્મ સૌ આ સંસાર કરે.

-------

तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।
तत्प्रसादात्परां शान्तिं स्थानं
प्राप्स्यसि शाश्वतम् ॥१८-६२॥

પૂર્ણ પ્રેમથી શરણ તું તેનું જ લઈ લે,

દેશે ઉત્તમ સ્થાન ને પરમશાંતિ તો તે.

-------

इति ते ज्ञानमाख्यातं गुह्याद्‌गुह्यतरं मया ।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा
कुरु ॥१८-६३॥

જ્ઞાન ગુહ્યમાં ગુહ્ય આ તને કહ્યું છે મેં,

વિચારી લઈ તે હવે કર કરવું હો તે.

-------

सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः ।
इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते
हितम् ॥१८-६४॥

ખૂબ ગુપ્ત આ જ્ઞાનને ફરી સાંભળી લે,

હિતની વાત કહું હવે, પ્રિય તું ખૂબ મને.

-------

मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने
प्रियोऽसि मे ॥१८-६५॥

મનથી ભજ મુજને અને તનથી કર સેવા,

કર્મ મને અર્પણ કરી માણી લે મેવા.

જગમાં જોઈને મને વંદન કર હરરોજ,

મને પામશે સત્ય તું કરતાં મારી ખોજ.૬૫

-------

अथ श्रीमद् भगवद गीता
| महात्म्य | ध्यान |

Chapter : 01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 |

| 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |  17 | 18 |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer