|
Chapter
18
: Verses 71 - 78
|
|
-------
श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः ।
सोऽपि
मुक्तः
शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम् ॥१८-७१॥ |
|
પવિત્રતા
શ્રધ્ધાથકી જે આને સુણશે,
સુખી લોકમાં તે
જશે, મુક્ત વળી બનશે.
------- |
|
कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा ।
कच्चिदज्ञानसंमोहः प्रनष्टस्ते
धनंजय
॥१८-७२॥ |
|
ધ્યાન દઈ તેં
સાંભળ્યું અર્જુન આ સઘળું
?
અંધારું
અજ્ઞાનનું દુર થયું સઘળું
?
------- |
|
अर्जुन उवाच |
|
અર્જુન કહે છેઃ |
|
नष्टो मोहः
स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत ।
स्थितोऽस्मि गतसन्देहः
करिष्ये वचनं तव
॥१८-७३॥ |
|
તમારી કૃપાથી
મટ્યો મોહ ને મળ્યું જ્ઞાન,
આજ્ઞા આપો તે
કરું, સંશય ટળ્યો મહાન.
------- |
|
संजय उवाच |
|
સંજય કહે છેઃ |
|
इत्यहं
वासुदेवस्य पार्थस्य च महात्मनः ।
संवादमिममश्रौषमद्भुतं रोमहर्षणम्
॥१८-७४॥ |
|
કૃષ્ણ અને
અર્જુનનો સંવાદ સુણ્યો મેં,
રોમાંચિત કરનાર
ને અદભૂત એવો તે.
------- |
|
व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमहं परम् ।
योगं
योगेश्वरात्कृष्णात्साक्षात्कथयतः स्वयम् ॥१८-७५॥ |
|
યોગેશ્વર કૃષ્ણે
કહ્યો સંવાદ ખરે આ,
વ્યાસકૃપાથી
સાંભળ્યો, સંવાદ ખરે આ.
॥૭૫॥
------- |
|
राजन्संस्मृत्य
संस्मृत्य संवादमिममद्भुतम् ।
केशवार्जुनयोः पुण्यं हृष्यामि
च
मुहुर्मुहुः ॥१८-७६॥ |
|
યાદ કરી સંવાદ એ
અદભૂત અચરજ થાય,
યાદ કરી સંવાદ એ
આનંદ ઘણો થાય.
------- |
|
तच्च संस्मृत्य
संस्मृत्य रूपमत्यद्भुतं हरेः ।
विस्मयो
मे महान्
राजन्हृष्यामि च
पुनः पुनः ॥१८-७७॥ |
|
અર્જુન તેમજ
કૃષ્ણ બે ભેગા જ્યાં થાયે,
ત્યાં ધન જય
નક્કી રહે, વૈભવ ના માયે.
------- |
|
यत्र योगेश्वरः
कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र
श्रीर्विजयो भूतिर्ध्रुवा
नीतिर्मतिर्मम ॥१८-७८॥ |
|
યોગેશ્વર જ્યાં
કૃષ્ણ છે, પાર્થ ધનુર્ધર જ્યાં,
સિધ્ધિ, મુક્તિ,
શાંતિ ને નીતિ રહે છે ત્યાં.
॥૭૮॥
------- |
|
ॐ तत्सदिति
श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां
योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगो नामाष्टादशोऽध्यायः
॥१८॥ |
।। અધ્યાય અઢારમો સમાપ્ત ।।
|
|
॥ अथ श्रीमद् भगवद गीता
॥ |
|
|
महात्म्य
|
ध्यान
| |
|
Chapter :
01
|
02
| 03
|
04
|
05
|
06
|
07
|
08
|
|
|
|
09
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
| |