|
Gita
Dhyanam : ગીતાનું
ધ્યાન
 |
|
ॐ
पार्थाय
प्रतिबोधितां भगवता नारायणेन स्वयं।
व्यासेन
ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतं॥१॥ |
|
પ્રભુએ પોતે
પ્રેમથી કહી નિજ સખાને,
વ્યાસ મહર્ષિએ
કરી જેની રચનાને.
------- |
|
अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशा ध्यायिनीमम्ब।
त्वामनुसंदधामि
भगवद् गीते भवद्वेषिणीम्॥२॥ |
|
અઢાર તે
અધ્યાયની, અમૃતથી જ ભરી,
ભવતારક ગીતા,
તને યાદ રહ્યો છું કરી.
------- |
|
नमोऽस्तुते
व्यास विशालबुद्धे
फुल्लारविन्दायतपत्रनेत्र।
येन त्वया
भारततैलपूर्णः
प्रज्वालितो
झानमयः प्रदीपः॥३॥ |
|
કમલસમી સોહી રહી
આંખ જેમની તે,
વ્યાસ મહર્ષિ,
હું નમું આજ ખૂબ પ્રીતે. |
|
તેલ મહાભારત
તણું ભરી જલાવ્યો છે,
જ્ઞાન દીવડો આ
તમે દિવ્ય જગાવ્યો છે.
------- |
|
प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये।
झानमुद्राय
कृष्णाय गीतामृतदुहे नमः॥४॥ |
|
શરણે આવે તેમને
પારિજાત જેવા,
જ્ઞાની કૃષ્ણ,
નમન હજો ગીતા ગાનારા.
------- |
|
वसुदेवसुतं देवं
कंसचाणूरमर्दनम्।
देवकीपरमानन्दं
कृष्णं वन्दे जगद् गुरूम्॥५॥ |
|
વાસુદેવ, ચાણૂર
ને કંસ તણા હણનાર,
જગદ્ ગુરૂ તમને
નમું કૃષ્ણ, શાંતિ ધરનાર.
------- |
|
मूकं करोति
वाचालं पङगुं लङघयते गिरिम्।
यत्कृपा तमहं
वन्दे परमानन्दमाधवम्॥६॥ |
|
મૂંગા બોલે,
પંગુયે ચઢે પર્વતે તેમ,
જેની કૃપા થતાં;
નમું કૃષ્ણ, કરી દો રે'મ.
------- |
|
यं ब्रह्मा
वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैर्वेदैः।
सांगपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः॥७॥ |
|
બ્રહ્મા,
ઈન્દ્ર, વરૂણ ને દેવ સ્મરે જેને,
દિવ્ય ગાનથી ગાય
છે, વેદ મહીં જેને.
------- |
|
ध्यानावस्थिततद्
गतेन मनसा पश्यन्ति यं योगिनो
यस्यान्तं न
विदुः सुरासुरगणा देवाय तस्मै नमः॥८॥ |
|
ધ્યાન ધરી હૈયે
જુએ, યોગીજન જેને,
જેને દેવ ન
જાણતાં, દેવ નમું તેને.
------- |
|
॥ अथ श्रीमद् भगवद गीता
॥ |
|
|
महात्म्य
|
ध्यान
| |
|
Chapter :
01
|
02
| 03
|
04
|
05
|
06
|
07
|
08
|
|
|
|
09
|
10
|
11
|
12
|
13
|
14
|
15
|
16
|
17
|
18
| |