An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 4 : Verse 14

 

सूक्ष्मातिसूक्ष्मं कलिलस्य मध्ये विश्वस्य स्रष्ठारमनेकरूपम् ।

विश्वस्यैकं परिवेष्टितारं ज्ञात्वा शिवं शान्तिमत्यन्तमेति ॥१४॥

 

અર્થઃ

સૂક્ષ્માતિસૂક્ષ્મમ્ - (જે) સૂક્ષ્મથી પણ અતિશય સૂક્ષ્મ

કલિલસ્ય મધ્યે - હૃદયગુફા રૂપી ગૂઢ પ્રદેશમાં રહેનાર

વિશ્વસ્ય - વિશ્વની

સ્ત્રષ્ટારમ્ - રચના કરવાવાળા

અનેકરૂપમ્ - અનેક રૂપવાળા

વિશ્વસ્ય પરિવેષ્ટતારમ્ - સંસારને સર્વ તરફથી વીંટી વળનારા

એકમ્ - એક

શિવમ્ - કલ્યાણમય પરમાત્માને

જ્ઞાત્વા - જાણીને

અત્યન્તમ્ - સનાતન

શાંતિમ્ - શાંતિને

એતિ - પામે છે.

 

ભાવાર્થઃ

પરમાત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. વિશ્વના રચયિતા છે, અસંખ્ય નામ તથા રૂપવાળા, વિશ્વની અંદર બહાર બધે જ વ્યાપક, હૃદયપ્રદેશમાં વિરાજમાન, એક અથવા અનન્ય અને પરમ કલ્યાણસ્વરૂપ છે. એમના સાક્ષાત્કારથી જ સનાતન શાંતિની પ્રાપ્તિ થાય છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer