An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 11

 

एको देवः सर्वभूतेषु गूढः  सर्वव्यापी सर्वभूतान्तरात्मा।

कर्माध्यक्षः सर्वभूताधिवासः साक्षी चेता केवलो निर्गुणश्च ॥११॥

 

અર્થઃ

એકઃ - એક

દેવઃ - દેવ જ

સર્વભૂતેષુ - સઘળાં પ્રાણીઓમાં

ગૂઢઃ - છૂપાયેલા

સર્વવ્યાપી - સર્વવ્યાપક

સર્વભૂતાન્તરાત્મા - સર્વે પ્રાણીના અતંરાત્મા પરમાત્મા છે.

કર્માધ્યક્ષઃ - (એ જ) સૌનાં કર્મોના અધિષ્ઠાતા છે.

સર્વભૂતાધિવાસઃ - સર્વે ભૂતોના નિવાસસ્થાન

સાક્ષી - સૌના સાક્ષી

ચેતા - ચેતનાસ્વરૂપ

કેવલઃ - પરમ પવિત્ર

ચ - અને

નિર્ગુણઃ - ગુણાતીત છે.

 

ભાવાર્થઃ

એ પરમાત્મા દેવોના દેવ છે, સર્વે પ્રાણીઓમાં ગુપ્ત રીતે રહેલા એમના અંતર્યામી, સર્વવ્યાપી તથા કર્મોના નિયંતા છે. સૌના નિવાસસ્થાન, સૌ કોઇના સાક્ષી, ચેતન, પરમ પવિત્ર, એક અથવા અનન્ય અને ગુણાતીત છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer