An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 19

 

निष्कलं निष्क्रियं शान्तं निरवद्यं निरञ्जनम् ।

अमृतस्य परं सेतुं दग्धेन्दनमिवानलम् ॥१९॥

 

અર્થઃ

નિષ્કલમ્ - કળારહિત

નિષ્ક્રિયમ્ - ક્રિયારહિત

શાન્તમ્ - શાંત

નિરવદ્યમ્ - નિર્દોષ

નિરંજનમ્ - નિર્મળ

અમૃતસ્ય - અમૃતના

પરમ્ - પરમ

સેતુમ્ - સેતુરૂપ

દગ્ધેન્ધનમ્ - બળેલાં કાષ્ઠથી યુક્ત

અનલમ્  ઇવ - અગ્નિની પેઠે (પવિત્ર પ્રકાશ-સ્વરૂપ પરમાત્માનું હું ચિંતન કરું છું.)

 

ભાવાર્થઃ

પરમાત્મા બળેલા કાષ્ઠવાળા અગ્નિની પેઠે પવિત્ર પ્રકાશ-સ્વરૂપ છે; કળારહિત, ક્રિયારહિત, નિર્દોષ, નિર્મળ, શાંત, અમૃતના પરમ સેતુરૂપ છે. એમનું હું પ્રેમપૂર્વક ચિંતન કરું છું.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer